“છોટી બહુ”ની રાધાનો પહેલા કયારેય નહિ જોયો હોય હદથી વધારે બોલ્ડ અવતાર, કપડા વગર કરાવ્યુ એવું ફોટોશૂટ કે આંખો ફાટી જશે

ઓહ બાપ રે, હવે તો રાધાએ પણ ઉતાર્યા કપડાં…7 તસવીરો જોઈને આંખો પટપટાવી નહિ શકો…

ટીવીની અભિનેત્રીઓ હુસ્નના મામલે કંઇ બોલિવુડ બલાઓથી કમ નથી. હવે તો તે હોટનેસ મામલે પણ બોલિવુડ હસીનાઓને પાછળ છોડી દે છે.ટીવી પર સ્વીટ અને ગુડ રોલ્સ નિભાવનારી સૃષ્ટિ રોડે આ દિવસોમાં રજાઓ મનાવી રહી છે. બીચ પ્રેમી આ બાલા આ વખતે પણ સમુદ્ર કિનારે હોલિડે પર ગઇ છે. અહીં પર તે મસ્તી અને મજા કરતા જોવા મળી રહી છે. તે ચાહકો સાથે તેની વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ તસવીરોમાં તેનો હો લુક જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trends Bollywood (@trendsbollywood07)

સૃષ્ટિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દેતી હોય છે. સૃષ્ટિ રોડેએ હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે હોટનેસની હદ વટાવી દીધી છે. આ તસવીરોમાં અભિનેત્રી કપડાં વગર ટેરેસ પર જોવા મળી રહી છે. તેણે રજાઈ પહેરી છે. તેણે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, આ રીતે હું ઉભી થઇ. ચાહકો તેની તસવીરો પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, સુૃષ્ટિ રોડે બિગબોસમાં જોવા મળી હતી. આ શોએ તેને દેશભરમાં નવી ઓળખ આપી હતી. આ શોમાં આવ્યા પહેલા તે ટીવી અભિનેતા મનીષ નાગદેવ સાથે સગાઇ કરી ચૂકી હતી પરંતુ શોમાં આવ્યાના કેટલાક દિવસ બાદ સુધી બધુ સારુ ચાલ્યુ અને પછી સૃષ્ટિએ અચાનક જ મનીષ સાથે સગાઇ તોડી દીધી.

સૃષ્ટિ રોડેએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 2007માં ‘કુછ ઇસ તરહ’માં કેમિયોથી કરી હતી. આ પછી, તેણે ‘ઇશ્ક હાય’, ‘છોટી બહુ’, ‘શોભા સોમનાથ કી’, ‘ચલતી કા નામ ગાડી’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ઇશ્કબાઝ’ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. 2018માં તે બિગબોસ 12માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Srishty Rode 🌼 (@srishtyrode24)

સૃષ્ટિ બીચ લુકમાં એક્સપર્ટ છે. માલદીવની સફર દરમિયાન પણ અભિનેત્રીએ પોતાની ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી હતી. તે ઘણીવાર તેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેને ચાહકો ઘણી પસંદ કરે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ જતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે.

Shah Jina