‘ગલી બોય’ હિજાબ વાળી અભિનેત્રીએ સમુદ્ર કિનારે આપ્યા ખુબ જ હોટ પોઝ, તસવીર પરથી હટાવી નહિ શકો નજર

‘ગલી બોય’ની હિજાબ વાળી છોકરી અલબિનાને બિકિ માં જોઈને લાગશે જોરદાર શોક, તસવીર પરથી હટાવી નહિ શકો નજર

વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગલી બોય’ સુપરહિટ રહી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટથી લઈને ફિલ્મની વાર્તા સુધી લોકોને તે ખૂબ જ ગમી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની કેમિસ્ટ્રી જોરદાર હતી પરંતુ આ ફિલ્મમાં સાઇડ રોલમાં દેખાતા લોકોએ પણ ખુબ જ ધ્યાન ખેંચ્યું હતું.

સિદ્ધાંત ચતુર્વેદીની જેમ ફિલ્મમાં સાઇડ રોલમાં જોવા મળેલી સૃષ્ટિ શ્રીવાસ્તવની પણ ઘણી ચર્ચા થઈ હતી. સૃષ્ટિ શ્રીવાસ્તવે ઝોયા અખ્તરની ગલી બોયમાં કોઈ મુખ્ય ભૂમિકા ભજવી ન હતી પરંતુ તેની ભૂમિકા ખૂબ જ ચર્ચામાં રહી હતી.સૃષ્ટિ શ્રીવાસ્તવે ‘ગલી બોય’માં અલબિનાની ભૂમિકા ભજવી હતી.

આલિયા ભટ્ટે સૈફીનાનું પાત્ર ભજવ્યું હતું. સૈફિના અને અલ્બીના વચ્ચેની લડાઈ ફિલ્મમા સૌથી વધુ પસંદ કરાયેલા દ્રશ્યોમાંથી એક હતી. બંને વચ્ચે ઝપાઝપી પણ બતાવવામાં આવી હતી.

ફિલ્મ ‘ગલી બોય’માં બંનેએ રણવીર સિંહને લઈને ઝઘડો કર્યો હતો. ફિલ્મમાં સૃષ્ટિ શ્રીવાસ્તવ એક સિલાઈ યુનિટમાં કામ કરતી છોકરી હતી જે મુંબઈની ચાલમાં રહેતી હતી. આખી ફિલ્મમાં સૃષ્ટિ અલબિનાના રોલમાં હિજાબમાં જોવા મળી હતી.

સૃષ્ટિ શ્રીવાસ્તવે અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે ‘ગુલાબો સીતાબો’માં પણ કામ પણ કરેલ છે. સૃષ્ટિએ ફિલ્મમાં ગુડ્ડુ નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં ભજવેલા ગુડ્ડુનું પાત્ર લોકોને પસંદ આવ્યું હતું. સૃષ્ટિ શ્રીવાસ્તવ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ બોલ્ડ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેના બોલ્ડ અંદાજને તે ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

સૃષ્ટિ શ્રીવાસ્તવે તેની ઘણી તસવીરો બિકીમાં પોસ્ટ કરી છે. તેની તસવીરોમાં તે ફિલ્મોના પાત્રોથી એકદમ અલગ જોવા મળી રહી છે. તેણે અત્યાર સુધી ફિલ્મોમાં ગ્લેમરસ અને બોલ્ડ પાત્રો ભજવ્યા નથી. સૃષ્ટિ શ્રીવાસ્તવે થિયેટર આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણે માનવ કૌલના લોકપ્રિય નાટક ‘ચુહલ’માં કામ કર્યું હતું. તેમનું આ પાત્ર ખૂબ જ ધમાકેદાર હતું અને તેણે ઉત્સાહ સાથે આ ભૂમિકા ભજવી હતી. આ સાથે જ તેણે ‘શિખંડી’ નાટકમાં પણ કામ કર્યું હતું. સૃષ્ટિ શ્રીવાસ્તવ વેબ પ્લેટફોર્મ પર પણ નજર આવેલી છે. તેણે ‘ગર્લિયાપા’ શોમાં પણ કામ કર્યું હતું.

આ સિવાય તે ‘ઓકે જાનુ’ અને ‘દિલ જંગલી’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. ફિલ્મો કર્યા પછી પણ સૃષ્ટિ શ્રીવાસ્તવ થિયેટર સાથે જોડાયેલી છે. સૃષ્ટિ શ્રીવાસ્તવ અદભૂત નૃત્ય પણ કરે છે. તે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે. સૃષ્ટિ શ્રીવાસ્તવની સ્ટાઇલ એકદમ અલગ છે અને તે ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલમાં ખૂબ જ જોવા મળે છે.

Patel Meet