મનોરંજન

એક સમયે શ્રીદેવી બોની કપૂરને બાંધતી હતી રાખડી, તોડી દીધું હતું મોના કપૂરનું ઘર પછી જે થયું…

24 ફેબ્રુઆરીએ 2018ના શ્રીદેવીના નિધનની ખબર આવતા આખા દેશમાં અચંબામાં પડી ગયો હતો. જયારે દુબઇથી ખબર આવી કે દુનિયાની સૌથી ખુબસુરત એક્ટ્રેસ શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

શ્રીદેવી દુબઇ એક લગ્નમાં હાજરી આપવા માટે ગઈ હતી. તે દરમિયાન આ દુર્ઘટના થઇ હતી. આ વાતને આજે 2 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. શ્રીદેવીની પુણ્યતિથિના દિવસે દેશવાસીઓ હવાઈ-હવાઈ અને ચાંદનીને યાદ કરી રહ્યા હતા. આપણે ઘણીવાર જોઈએ છીએ કે, બોલીવુડમાં સંબંધ હંમેશા અટપટા રહ્યા છે. કોણ ક્યારે કોની સાથે ક્યાં સંબંધમાં હોય તે કહી શકાય નહીં.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

આજે અમને તમને શ્રીદેવીની એવી વાત વિષે જણાવીશું કે તે જાણીને તમે પણ વિચારતા થઇ જશો. તમને વાંચીને વિશ્વાસ નહીં આવે કે શ્રીદેવી એક સમયે બોની કપૂરને રાખડી બાંધતી હતી. આ વાત બિલકુલ સાચી છે.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

શ્રીદેવી જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહી તેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. શ્રીદેવીની લવ લાઈફ કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. શ્રીદેવીની ગણતરી બોલીવુડના સૌથી જબરદસ્ત કપલમાં થતી હતી. શ્રીદેવી ડાયરેક્ટર- પ્રોડ્યુસર બોની કપૂરની બીજી પત્ની હતી.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

એક સમયે શ્રીદેવીને ‘ઘર તોડનારી એક્ટ્રેસ’ પણ કહેવામાં આવતું હતું. પરંતુ સચ્ચાઈ એ છે કે, બોલીવુડના શરૂઆતના દિવસોમાં શ્રીદેવી બોની કપૂરને ભાઈ માનીને રાખડી બાંધતી હતી. તે સમયે શ્રીદેવી અને મિથુન ચર્કવતીનું અફેર ચર્ચામાં રહ્યું હતું. શ્રીદેવી અને બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂર પણ સારી મિત્ર હતી.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

બતાવવામાં આવી રહ્યું છે કે એક સમયે શ્રીદેવી એન મોના કપૂર વચ્ચે ગાઢ દોસ્તી હતી. બંનેનો સંબંધ એ હદે મજબૂત હતો કે, મોના કપૂરે તેના ઘરમાં શ્રીદેવીને જગ્યા આપી હતી. બાદમાં એક દિવસ એવો આવ્યો કે, ચાર લોકોની જિંદગી બદલાઈ ગઈ હતી. જયારે ખબર પડી કે શ્રીદેવી ગર્ભવતી છે. તે બોની કપૂરના બાળકની માતા બનવાની છે. આ ખબર મોના કપૂરની દોસ્તી અને વિશ્વાસને તોડી દેનાર હતી.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

એક ઇન્ટરવ્યૂમાં મોનએ કહ્યું હતું કે, બોની કપૂર મારા કરતા ઉંમરમાં 10 વર્ષ નાના છે. અમારા લગ્ન સમયે મારી ઉંમર 19 વર્ષની હતી. કહી શકાય કે, હું તેની સાથ જ મોટી થઇ હતી. લગ્નના 13 વર્ષ બાદ આ ખબર આવા આ એક આશ્ચર્યજનક ખબર હતી. વધુમાં મોના કપૂરે કહ્યું હતું કે, અમારા સંબંધને બચાવવાનો કોઈ મતલબ જ ના હતો, કારણે કે શ્રીદેવી ગર્ભવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

પ્રેગનેન્સીની ખબર આવતા જ શ્રીદેવી પર અલગ-અલગ આરોપ લગાડવામાં આવ્યા હતા. 1996માં એક મંદિરમાં જઈને શ્રીદેવી અને બોની કપૂરે સીધા સાદા અંદાજમાં લગ્ન કરી લીધા હતા. મોના કપૂરના 2 બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર એકલા રહી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

બોની કપૂર સાથેની પહેલી મુલાકાત અને પ્રેમ પર શ્રીદેવીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બોની કપૂર 1984માં પહેલી વાર મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં સીમાના રોલ માટ્ટે આવ્યા હતા. બાદમાં એને મને કહ્યું હતું કે, તે માનેં પસંદ કરે છે. બોનીકપુરે જણાવ્યું હતું કે, તેને પહેલી નજરમાં જ મારી સાથે પ્રેમ થઇ ગયો હતો. 1993માં તેને મને ઔપચારિક રીતે પ્રપોઝ કર્યું હતું. આ બાદ બોની કપૂરે તેની પહેલી પત્ની મોના કપૂરથી દૂર થઇ ગયો હતો. એક સાર્વજનિક જગ્યા પર મોનાની માતાએ સતે શૌરીએ શ્રીદેવીને ખરુંખોટું સંભળાવ્યું હતું. આ એક સારી વાતછે કે, સમય જ અર્જુન કપૂર અને અંશુલા મુશ્કેલના સમયમાં જાહ્નવી અને ખુશી કપૂર સાથે જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.