શ્રીદેવીની 56મી જન્મજયંતી પર બોની કપૂરે થઇ ગયા ભાવુક કહ્યું, ‘હેપ્પી બર્થડે જાન, તું…’ જાણો વિગતે

0

આજે શ્રીદેવીનો 56માં જન્મદિવસ છે. આ દરમિયાન બોની કપૂર, અનિલ કપૂર અને જાહ્નવી કપૂરે તેમને યાદ કાર્ય હતા. શ્રીદેવીનું નિધન ફેબ્રુઆરી 2018માં થયું હતું. તેમને જન્મદિવસના ખાસ આવસર પર પુરા કપૂર પરિવારે શ્રીદેવીને યાદ કાર્ય હતા.

Image Source

અનિલ કપૂરે શ્રીદેવીનો એક ફોટો સાથે ટ્વીટ કરી હતી. તેમાં તેમને લખ્યું હતું કે, “આજનો દિવસ આમારા માટે ભાવુક કરાવી દે એવો છે. આમે તમારી 56મોં જન્મદિવસની ઉજવીએ છીએ. તમને ખોઈને આમે બહુ જ દુઃખી છીએ પણ તમારી હસી યાદ કરી રહ્યા છીએ. આમે તમને રોજ યાદ કરીએ છીએ શ્રીદેવી.”

જાહન્વી માટે પણ આજનો દિવસ ખુબ જ ભાવુક ભર્યો છે. આ પોસ્ટ પરથી જ દેખાઈ રહ્યું હતું। જાહન્વીએ માતા શ્રીદેવીના ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, “હેપી બર્થડે માં, આઈ લવ યુ,” શ્રીદેવીએ પોતાની દીકરીને સુપરસ્ટાર બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ જાહન્વીની ડેબ્યુ ફિલ્મથી પહેલા જ તેમનું નિધન થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

બોની કપૂરે પણ પોતાની પત્નીને તેના જન્મદિવસ પર યાદ કરી હતી. બોની કપરે શ્રીદેવીની ફોટો ટ્વીટ કરતા લખ્યું હતું કે, “જન્મદિવસની બધાઈ જાન. જીવનની દરેક ક્ષણે હું તને યાદ કરું છું. અમને રસ્તો બતાડતાં રહેજો, તમે અમારી યાદમાં કાયમ સાથે જ રહેશો.”

શ્રીદેવી એ 4 વર્ષની ઉંમરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 1976 થી 1982ની વચ્ચે તેમને કેટલીક તમિલ અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું જેમાંથી વધારે પડતી ફોલ્મો રજનીકાંત, કમલ હસન જેવા સુપર સ્ટાર સાથે કરી હતી. બોલિવૂડમાં શ્રીદેવી જ એક એવી અભિનેત્રી છે કે જેને અધરા કિરદાર પણ સારી રીતે નિભાવ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here