મનોરંજન

જ્યારે છેલ્લા જન્મદિવસની ઉજવણીમાં પહોંચી એશ્વર્યા રાયને શ્રીદેવીએ આરીતે ગળે મળીને કરી હતી કિસ

બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીની 13 ઓગસ્ટ 57 મી જન્મજયંતિ છે. તેમનો જન્મ તામિલનાડુમાં થયો હતો. તેમનું અસલી નામ શ્રી અમ્મા યંગર અયપ્પન હતું. તેમણે માત્ર 4 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમને બોલિવૂડ સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. ચાલો આપણે જાણીએ કે શ્રીદેવી હવે આ દુનિયામાં નથી અને તેમને પોતાનો છેલ્લો જન્મદિવસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે ઉજવ્યો જતો. આ ઉજવણીમાં એશ્વર્યા રાય બચ્ચન, રેખા, રાની મુખર્જી, ટીના અંબાણી, વિદ્યા બાલન સહિત અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. આજે તમેને શ્રીદેવીના અંતિમ જન્મદિવસની ઉજવણીની કેટલીક તસ્વીરો બતાવવા જઇ રહ્યા છીએ.

એશ્વર્યા રાય ઉજવણીમાં પહોંચતાંની સાથે જ તે શ્રીદેવીને ગળે લગાવી દીધી હતી. આ જોઈને શ્રીદેવી એટલી ખુશ થઈ કે તેણે એશને ગળે લગાવી અને તેને કિસ કરી.

પાર્ટીમાં રેખા ખુબ જ આનંદના મૂડમાં જોવા મળી હતી. તેમને વિદ્યા બાલનને લાડ પણ કર્યો હતો.

શ્રીદેવી તેના છેલ્લા જન્મદિવસની ઉજવણીમાં ખૂબ ખુશ હતી. તેમને રેખા સાથે ખુબ જ ગપાટા પણ માર્યા હતા

શ્રીદેવી પણ રાણી મુખર્જીની ખૂબ નજીક હતી. શ્રીદેવીએ રાની મુખર્જી સાથે મળીને કેમેરામેનને પુષ્કળ પોઝ આપ્યા હતા. તેમની સાથે કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને હુમા કુરેશી પણ હતા.

પાર્ટીમાં પહોંચેલી એશ્વર્યા રાય ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે જાહ્નવી કપૂર અને રાની મુખર્જી સાથે પણ જોવા મળી હતી .

શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર મમ્મીના છેલ્લા જન્મદિવસ પર ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી.

રાની મુખર્જીએ શ્રીદેવીનો હાથ પકડ્યો અને ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યો.

પાર્ટીમાં રેખા અને એશ્વર્યા રાય બચ્ચન વચ્ચે સારી બોન્ડિંગ પણ જોવા મળી હતી.

શ્રીદેવીની રાનીની ખાસ બોન્ડિંગ પણ ઉજવણી દરમિયાન જોવા મળી હતી.

શ્રીદેવીના પતિ બોની કપૂર પણ પાર્ટીમાં હાજર હતા. શ્રીદેવી પતિ બધાની સામે કિસ કરતી પણ જોવા મળી હતી.

શ્રીદેવી બંને પુત્રી જાહ્નવી અને ખુશી કપૂરને એકબીજાના હાથમાં પકડતી જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.