મશીન કરતા વધારે ફાસ્ટ કામ કરે છે આ લોકો, વીડિયો જોઈને લોકો પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ તમે પણ

ઘણા લોકો પોતાના કામમાં ખુબ જ માહેર હોય છે અને ઘણીવાર તો તેમને તેમના કામની અંદર એવી ફાવટ આવી ગઈ હોય છે કે તે મશીન કરતા પણ ખુબ જ ઝડપથી કામ કરતા હોય છે. આવા ઘણા લોકોના કામના વીડિયો પણ તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ ચોંકાવનારા વીડિયોમાં કેટલાક લોકો મશીનની જેમ ઝડપથી પોતાનું કામ કરતા જોવા મળે છે, જે જોઈને આશ્ચર્ય થાય છે. આ વાયરલ વીડિયોમાં કોઈ પાઈપ પર ડાન્સરની જેમ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે તો કોઈ અલગ અંદાજમાં રસ્તા પર ટ્રાફિક સંકેતો બનાવી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ મશીનની જેમ તેના પગ વડે પાઇપને નીચે પાડી રહ્યો છે, જ્યારે એક વ્યક્તિ ફ્લોરને લેવલ કરવા માટે લગભગ ડાન્સરની જેમ કામ કરી રહ્યો છે.

આ ચોંકાવનારા વીડિયોમાં કેટલાક લોકો મશીનની જેમ ઝડપથી પોતાનું કામ કરતા જોવા મળે છે, જે જોઈને આશ્ચર્ય થાય છે. આ વાયરલ વીડિયોમાં કોઈ પાઈપ પર ડાન્સરની જેમ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે તો કોઈ અલગ અંદાજમાં રસ્તા પર ટ્રાફિક સંકેતો બનાવી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ મશીનની જેમ તેના પગ વડે પાઇપને ઢાંકી રહ્યો છે, જ્યારે કોઈ વ્યક્તિ ફ્લોરને લેવલ કરવા માટે લગભગ ડાન્સરની જેમ કામ કરી રહ્યો છે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 9.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લાઈક્સ અને કોમેન્ટની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel