ખબર

“ધરતી ઉપર આજે પણ રહે છે એલિયન, મંગળ ગ્રહ ઉપર બનાવ્યો છે ગુપ્ત અડ્ડો” ઈઝરાઈલના નિષ્ણાતનો દાવો

ફિલ્મોમાં આપણે ઘણા એલિયન વિશે સાંભળ્યું છે, પરંતુ હકીકતમાં તેમનું અસ્તિવ છે કે નહિ તેના વિશે આપણા મનમાં પણ ઘણા પ્રશ્નો છે. ત્યારે આ દરમિયાન જ ઈઝરાઈલના વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે ધરતી ઉપર એલિયન હાજર છે.

Image Source

ઈઝરાઈલના એક વરિષ્ઠ સ્પેસ અધિકારી જનરલ હાએમ ઈશેદ દ્વારા માનવામાં આવ્યું છે કે એલિયન હોય છે અને ધરતી ઉપર એલિયન રહે છે. તે ગુપ્ત રીતે અમેરિકા અને ઈઝરાઈલના સંપર્કમાં પણ છે.

Image Source

તેમને એક ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ એલિયનનું રહસ્ય પણ દુનિયા સામે ખોલવાના હતા, પરંતુ યોગ્ય સમયે ગૈલેટીક્સ ફેડરેશનના એલિયન્સ દ્વારા ટ્રમ્પને રોકી લેવામાં આવ્યા હતા.

Image Source

ગૈલેટીક્સ ફેડરેશન અંતર્ગત અમેરિકાનો એલિયન સાથે ગુપ્ત સમજોતો છે અને આ સમજોતાના કારણે જ મંગલ ગ્રહ ઉપર એક અન્ડરગ્રાઉન્ડ બેસ બનવવામાં આવ્યા છે. જ્યાં અમેરિકા ના એસ્ટ્રોનોટ્સ અને કેટલાક એલિયન પણ હાજર છે.