ખબર

સરથાણામાં થાઈલેન્ડની એકથી એક ચાડિયાથી સુંદર મહિલાઓ જીસ્મની ભુખ મિટાવતી, પોલીસે રેડ પડી તો ફફડી ગયા બધા

સુરતમાં થાઈલેન્ડની સુંદર મહિલાઓ અને યુવક કઢંગી હાલતમાં ઝડપાયા; રૂમમાં કોન્ડોમનો ઢગલો મળ્યો અને….

ગુજરાતમાંથી ઘણીવાર સ્પા અને મસાજ પાર્લરની આડમાં ગંદા ધંધા ચાલતા હોવાનો પર્દાફાશ થાય છે. છેલ્લા થોડા સમયમાં સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાંથી આવા મામલા ઘણા સામે પણ આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં સુરતમાં ફરી એકવાર દેહવેપારના ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર તવાઇ બોલાવી હતી અને આ રેડ દરમિયાન છ વિદેશી મહિલાઓ મળી આવી હતી, અને ત્રણ ગ્રાહકોની પોલિસે ધરપડક કરી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના સરથાણામાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતુ હોવાની બાતમી પોલીસને મળી હતી અને આ બાતમીના આધારે જ પોલિસે દરોડો પાડી થાઇલેન્ડની એક મહિલા અને એક યુવકને કઢંગી હાલમાં ઝડપ્યા હતા. રાજ ઈમ્પેરીયા કોમ્પલેક્ષમાં બ્લેક પલ થાઈ સ્પામાં આ ગંદો ધંધો ચાલતો હતો. જે બાદ પોલીસે રેડ કરી 6 થાઇ મહિલાને મુક્ત કરાવી હતી.

પોલિસને માહિતી મળી હતી કે સ્પા સંચાલક હરેશ બારૈયાની થાઇલેન્ડ ગર્લફ્રેન્ડ યુવતીઓ સપ્લાય કરતી હતી. પોલિસે આ દરોડામાં રોકડ રકમ અને આઈફોન મોબાઈલ મળી કુલ 1.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્પા સંચાલક સંતોષ મોરેની ધરપકડ કરી હરેશ બારૈયાને વોન્ટેડ જાહેર કરાયો છે. દરોડામાં મહિલાઓ સાથે ત્રણ ગ્રાહકો પણ ઝડપાયા હતા. પોલીસે જ્યારે સ્પામાં દરોડા પાડ્યા ત્યારે 3 રૂમમાં મહિલાઓ ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.

થાઈલેન્ડની યુવતીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, સંતોષ મોરેની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ ફેંગારી મીસ સુરતમાં યુવતીઓની સપ્લાય કરતી અને હરેશ, સંતોષ અને સ્પાનું સંચાલન કરનાર કૃણાલ સ્પાના ગ્રાહકો ઓનલાઈન મેળવતા. થાઈલેન્ડની મહિલાઓ પાસે દેહવેપાર કરાવી ગ્રાહક પાસેથી 2500 રૂપિયા લેતા હતા. જેમાંથી 1000 રૂપિયા થાઈલેન્ડની મહિલાઓને આપવામાં આવતા હતા.