ફિલ્મી દુનિયા

ઘરમાંથી મળી આ ખુબસુરત અભિનેત્રીની લાશ, ધ્રુજાવી દેનારો મોતનો ખેલ ખેલાયો – જાણો વિગત

દક્ષિણ કોરિયાના સિયોલ નજીક ત્યાંની પોપ્યુલર પૉપ-સ્ટાર અને એક્ટ્રેસ 25 વર્ષીય સુલી તેના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી હતી

 

View this post on Instagram

 

암모뤼진뤼설

A post shared by 설리가진리 (Sulli) (@jelly_jilli) on

. સોમવારે દક્ષિણ સિયોલમાં એક્ટ્રેસનો મૃતદેહ મળતા દેશભરમાં હડકંપ મચી જવા પામી છે. કોરિયાની ન્યુઝ એજન્સી યોનહાપે આ બાબતે જાણકારી આપી છે.  મીડિયા રિપોર્ટ અનુસાર,

 

View this post on Instagram

 

@vogue @voguekorea @esteelauder @esteelauderkr

A post shared by 설리가진리 (Sulli) (@jelly_jilli) on

25 વર્ષીય સ્તરની મોતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેન મેનેજર તેના ઘરે પહોંચી હતી. મેનેજરે પૉપસ્ટારને કલાક સુધી કોલ કર્યા છતાં જવાબ ના આપતા અજુગતું થવાની શંકા ગઈ હતી. ત્યારબાદ તે તેના ઘરે પહોંચી હતી. ઘર પર પહોંચી તેને જે જોયું તો તેને વિશ્વાસ ના આવ્યો.

 

View this post on Instagram

 

설리밖에 모르는 캘빈클라인❤️ 잇힝 나듀나듀👉🏻👈🏻 @calvinklein

A post shared by 설리가진리 (Sulli) (@jelly_jilli) on

આ ઘટના બાદ તેને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બાબતે કહ્યું હતું કે, હજુ સુધી તો તેના મોત પાછળ કોઈ ષડયંત્રનો સંકેત નથી મળી રહ્યો.

 

View this post on Instagram

 

@calvinklein ❤️💋👍🏻

A post shared by 설리가진리 (Sulli) (@jelly_jilli) on

આ પોપસ્ટાર બેન્ડ એફી સભ્ય રહી ચુકેલી આ સ્ટારનું અસલી નામ ચોઈ જિન રી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ ફોલોઅર છે. તેને ઍક્ટિંગમ ધ્યાનઆપવા માટે 2015માં બેન્ડ છોડી દીધું હતું. તેણીએ 2009માં તેની સીંગીગ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ તે ઘણી ફિલ્મો અને ટીવીમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

수영복을 왜 입었냐면

A post shared by 설리가진리 (Sulli) (@jelly_jilli) on

એક ખબર અનુસાર,ઓનલાઇન મળી રહેલી અભદ્ર ટિપ્પણીઓએ કારણે સુલીએ પોપવર્કથી દુરી બનાવી લીધી હતી. 25 વર્ષની ઉંમરમાં આપઘાત કરનારી પોપસ્ટાર જોંધુયનની સુલી સારી મિત્ર હતી. તે 2017માં તેના અંતિમસંસ્કારમાં પણ હાજર રહી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.