સાઉથના સિનેમામાં આ 3 અભિનેત્રીઓ છે વજનદાર, જાણો કેટલું છે એમનું વજન – PHOTOS જુઓ

0

ભારતીય સિનેમા જગતમાં હંમેશાથી જ મુખ્ય અભિનેતાને દમદાર અને અભિનેત્રીને પડદા પર સુંદર દર્શાવવી એ આપને ત્યાં એક પરંપરા બની ગઈ છે. છેલ્લા 10 વર્ષોથી આ પરંપરા ફિલ્મી ઇતિહાસમાં ચાલતી આવે છે. આજકાલ, અભિનેત્રીઓ પર ભૂત સવાર છે છે કે તેઓનું ફિગર ઝીરો ફીગર હોવું જોઈએ. અને તેઓ આને તેમની તંદુરસ્તી માને છે જ્યારે સુંદરતા એક તંદુરસ્ત છોકરીની અંદર હોઈ શકે છે. એક તરફ, બોલીવુડની દરેક અભિનેત્રી એકદમ સ્લિમ અને ફિટ છે, તો સાઉથના સિનેમામાં હજી એવો દોર શરૂ થયો નથી. બોલિવુડમાં પ્રેશર હોય છે કે તેમનું વજન વધી રહ્યું છે. જ્યારે સાઉથની અભિનેત્રીઓ જેવી છે એવી જ પસંદ કરવામાં આવે છે. છતાં સાઉથનું સિનેમા જગત બૉલીવુડ કરતાં ઘણું આગળ છે. અને હજી પણ ત્યાં શ્રેષ્ઠ ફિલ્મો બનાવવામાં આવી રહી છે જે લોકોને વધારે ગમે છે. પરંતુ જો ત્યાની અભિનેત્રીઓ તેના વધતા વજનને નિયંત્રિત કરે છે, તો સમગ્ર વિશ્વ સાઉથના સિનેમાના ચાહક બની શકે છે.

સાઉથ સિનેમામાં આ ત્રણ અભિનેત્રીઓનું વજન ખૂબ જ વધારે છે, અને તેમ છતાં આ અભિનેત્રીઓ સૌથી આકર્ષક છે. તો આજે જાણીએ કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રિયો કે તેમનું વજન વધુ છે તેમ છતાં તેઓ આકર્ષક છે.

1. નામિથા

Image Source

અભિનેત્રી નામિથા દક્ષિણ ભારતીયની સૌથી રોમેન્ટિક અને બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે. નામિથાનો જન્મ સુરત ગુજરાતમાં થયો હતો, તે મિસ સુરત પણ રહી ચુકી છે. તેને વર્ષ 2002માં તેલુગુ ફિલ્મ સોંથમથી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. નામિથા સિલ્ક સ્મિથાની માર્ગદર્શિકા પર ચાલે છે, અને તેણી વારંવાર તેના વજન વધવા માટે સમાચારમાં ઘણી વાર જોવા મળે છે. તેમનું વજન 66 કિલો છે, જે અભિનેત્રીનું હોવું જોઈએ તેના કરતાં વધુ છે. તેમ છતાં, લોકો તેને જોવાનું પસંદ કરે છે. અને તેની ફિલ્મો પણ ખૂબ જ સારી ચાલે છે.

2. અનુષ્કા શેટ્ટી

Image Source

ભારતના સિનેમાઘરોની સૌથી સફળ મૂવી બાહુબલીમાં બંને પાર્ટમાં પોતાના અભિનયનો જલવો દેખાડનાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાઉથની ટોચની અભિનેત્રી છે. અનુષ્કા શેટ્ટી ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે, અને તેની સુંદરતાના કારણે તો તેના લાખો ચાહકો છે. તે બોલિવુડની અભિનત્રીઓને પણ માત આપે છે. બાહુબલી ફેમ અનુષ્કા પર ભારતના કરોડો યુવાનોનું દીલ વારી ગયું છે. બાહુબલી ફિલ્મમાં પોતાના પાત્ર માટી તેને પોતાનું વજન વધાર્યું હતું અને અનુષ્કા શેટ્ટીનું વજન 63 કિ.ગ્રા. છે. તેમ છતાં તે સ્લિમ અભિનેત્રી કરતાં પણ ઉત્તમ અભિનેત્રી છે. તેની કુલ સંપતિ લગભગ 150 કરોડ રૂપિયા છે. અને તે એક ફિલ્મ માટે 10-15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

3. હંસિકા મોટવાની

Image Source

બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર હંસિકા મોટવાણીએ પોતાની અભિનયની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ શાકા-લાકા બૂમ-બૂમથી કરી હતી. એ સિવાય તેને ફિલ્મ ‘કોઈ… મિલ ગયા’માં પણ કામ કર્યું હતું. તે પછી તે જ્યારે યુવાન બની ત્યારે આપકા સુરૂરમાં જોવા મળી હતી. પરંતુ હંસિકાએ સાઉથની ફિલ્મોમાં તેની કારકિર્દી બનાવી. અહીં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેની કેરિયરની જેમ તેનું વજન પણ વધી રહ્યું છે, તે આશરે 65 કિલોગ્રામ વજન ધરાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here