મનોરંજન

સાઉથના સિનેમામાં આ 3 અભિનેત્રીઓ છે વજનદાર, જાણો કેટલું છે એમનું વજન – PHOTOS જુઓ

ભારતીય સિનેમા જગતમાં હંમેશાથી જ મુખ્ય અભિનેતાને દમદાર અને અભિનેત્રીને પડદા પર સુંદર દર્શાવવી એ આપને ત્યાં એક પરંપરા બની ગઈ છે. છેલ્લા 10 વર્ષોથી આ પરંપરા ફિલ્મી ઇતિહાસમાં ચાલતી આવે છે.

આજકાલ, અભિનેત્રીઓ પર ભૂત સવાર છે છે કે તેઓનું ફિગર ઝીરો ફીગર હોવું જોઈએ. અને તેઓ આને તેમની તંદુરસ્તી માને છે જ્યારે સુંદરતા એક તંદુરસ્ત છોકરીની અંદર હોઈ શકે છે. એક તરફ, બોલીવુડની દરેક અભિનેત્રી એકદમ સ્લિમ અને ફિટ છે, તો સાઉથના સિનેમામાં હજી એવો દોર શરૂ થયો નથી.

બોલિવુડમાં પ્રેશર હોય છે કે તેમનું વજન વધી રહ્યું છે. જ્યારે સાઉથની અભિનેત્રીઓ જેવી છે એવી જ પસંદ કરવામાં આવે છે. છતાં સાઉથનું સિનેમા જગત બૉલીવુડ કરતાં ઘણું આગળ છે. અને હજી પણ ત્યાં શ્રેષ્ઠ ફિલ્મો બનાવવામાં આવી રહી છે જે લોકોને વધારે ગમે છે. પરંતુ જો ત્યાની અભિનેત્રીઓ તેના વધતા વજનને નિયંત્રિત કરે છે, તો સમગ્ર વિશ્વ સાઉથના સિનેમાના ચાહક બની શકે છે.

સાઉથ સિનેમામાં આ ત્રણ અભિનેત્રીઓનું વજન ખૂબ જ વધારે છે, અને તેમ છતાં આ અભિનેત્રીઓ સૌથી આકર્ષક છે. તો આજે જાણીએ કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રિયો કે તેમનું વજન વધુ છે તેમ છતાં તેઓ આકર્ષક છે.

1. નમિતા

Image Source

અભિનેત્રી નમિતા દક્ષિણ ભારતીયની સૌથી રોમેન્ટિક અને બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે. નમિતા નો જન્મ સુરત ગુજરાતમાં થયો હતો, તે મિસ સુરત પણ રહી ચુકી છે. તેને વર્ષ 2002માં તેલુગુ ફિલ્મ સોંથમથી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. નમિતા સિલ્ક સ્મિથાની માર્ગદર્શિકા પર ચાલે છેઅને તેણી વારંવાર તેના વજન વધવા માટે સમાચારમાં ઘણી વાર જોવા મળે છે. તેમનું વજન 66 કિલો છે, જે અભિનેત્રીનું હોવું જોઈએ તેના કરતાં વધુ છે. તેમ છતાં, લોકો તેને જોવાનું પસંદ કરે છે. અને તેની ફિલ્મો પણ ખૂબ જ સારી ચાલે છે.

થોડાક મહિના પહેલા એકદિવસીય મુલાકાતે પહોંચેલા નડ્ડાએ અભિનેત્રી નમિતાને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. આ ટાઈમમાં મોટી સંખ્યામાં રાજનીતિ પાર્ટીના કાર્યકર્તા હાજર હતા જેમાં હિરોઈન નમિતા, બિલ્લા, ઇંગ્લિશકરન, જગન મોહિની જેવી ફિલ્મોમાં પ્રમુખ ભુમિકા નિભાવી ચૂકી છે. નમિતાએ વર્ષ 2001માં મિસ સૂરતનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

સાઉથ સ્ટાર નમિતા વર્ષ 2001માં મિસ ઇન્ડિયાની રનર અપ પણ રહી હતી. નમિતાની સાઉથમાં FAN ફોલોવિંગ છે અને આ કારણ છે કે BJP તેમના દ્વારા પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે. ચેન્નઇ સિટીમાં યોજાયેલી બેઠકમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે તમે લોકોએ તમિલનાડુનું ભાગ્ય બદલવાનો નિર્ણય કરી લીધો છે. આવનારા સમયમાં બીજેપી અહીં મજબુત રાજનૈતિક પાર્ટી બનશે. આ બેઠકમાં હિરોઈન નમિતા પણ હાજર હતી.

અભિનેત્રી નમિતાનાં પિતાજી સુરતમાં ગારમેન્ટનો બિઝનેસ ચલાવે છે, જ્યારે તેની માતા હાઉસમેકર છે, તેણીના પરિવારમાં એકમાત્ર પુત્રી છે અને તેને એક મોટોભાઈ છે. સુરતમા નમિતાનો પરિવાર કપૂર ફેમિલીથી જાણીતો છે. ઇન્ડસ્ટ્રી કરિયરની શરૂઆતની બે ફિલ્મોમાં નમિતાનું નામ ‘ભૈરવી’ હોવાથી પરિવારમાં તેને ‘ભૈરવી’નાં હુલામણા નામથી બોલાવવામાં આવતી હતી.

અભિનેત્રી નમિતાની ફિલ્મી કરિયર શરૂઆત વિશેની વાત કરીએ તો, તે સુરતના જ જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ઉપાધ્યાય પાસે ઈંગ્લીશ શીખવા માટે જતી હતી. ત્યારથી જ તેને એક્ટિંગની ધૂન લાગી. શરૂઆતમાં તો અભિનેત્રીએ મોડલીંગની દુનિયામાં કદમ માડ્યા પણ આ ક્ષેત્રમાં ખાસ કોઈ સફળતા ન મળી. વર્ષ 1998માં નમિતાએ મિસ સુરતનો ખિતાબ વિનર હતી. ત્યાર બાદ નમિતા લાઈમલાઈટમાં આવી.

Image Source

2. અનુષ્કા શેટ્ટી

ભારતના સિનેમાઘરોની સૌથી સફળ મૂવી બાહુબલીમાં બંને પાર્ટમાં પોતાના અભિનયનો જલવો દેખાડનાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાઉથની ટોચની અભિનેત્રી છે. અનુષ્કા શેટ્ટી ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે, અને તેની સુંદરતાના કારણે તો તેના લાખો ચાહકો છે. તે બોલિવુડની અભિનત્રીઓને પણ માત આપે છે.

બાહુબલી ફેમ અનુષ્કા પર ભારતના કરોડો યુવાનોનું દીલ વારી ગયું છે. બાહુબલી ફિલ્મમાં પોતાના પાત્ર માટી તેને પોતાનું વજન વધાર્યું હતું અને અનુષ્કા શેટ્ટીનું વજન 63 કિ.ગ્રા. છે. તેમ છતાં તે સ્લિમ અભિનેત્રી કરતાં પણ ઉત્તમ અભિનેત્રી છે. તેની કુલ સંપતિ લગભગ 150 કરોડ રૂપિયા છે. અને તે એક ફિલ્મ માટે 10-15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આગળના ઘણા દિવસોથી ફિલ્મ બાહુબલીની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી ચર્ચાનો વિષય બનેલી છે. ખબર એ હતી કે અનુષ્કા શેટ્ટીનું અફેર ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યાં’ ના ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી સાથે ચાલી રહ્યું છે. એવામાં આવી અફવાઓ પર પોતાની ચુપ્પી તોડતા અનુષ્કાનું નિવેદન સામે આવ્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે.ખબર હતી કે અનુષ્કા જલ્દી જ છૂટાછેડા થયેલા ડાયરેકર પ્રકાશ સાથે લગ્ન કરવાની તૈયારીઓમાં લાગેલી છે. એવામાં પોતાની ચુપ્પી તોડતા અનુષ્કાએ અફવાઓ પર વિરામ લગાવ્યું છે.

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી અનુષ્કા શેટ્ટીના સારા મિત્ર માનવામાં આવે છે. પ્રકાશે વર્ષ 2014 માં ફિલ્મ રાઇટર કનિકા ઢિલ્લો સાથે લગ્ન કર્યા હતા પણ વર્ષ 2017 માં બંન્નેના છૂટાછેડા થઇ ગયા હતા. જજમેન્ટલ હૈ ક્યાં પ્રકાશે ડાયરેક્ટ કરી હતી જયારે ફિલ્મની રાઇટર કનિકા છે. બંન્ને આજે પણ સારા મિત્રો છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષ પૂર્ણ થવાનો જશ્ન મનાવી રહેલી અનુષ્કાએ અફવાઓ પર કહ્યું કે,”આ વાતમાં કોઈ જ હકીકત નથી. હું આવા પ્રકારની અફવાઓથી પ્રભાવિત નથી થતી. ન જાણે શા માટે મારા લગ્ન બધા માટે આટલી મોટી વાત છે. કોઈપણ પોતાનો સંબંધ છુંપાવી ન શકે તો હું મારા લગ્ન કેવી રીતે છુપાવી શકું?”

અનુષ્કાએ આગળ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે,”મને સમજ નથી પડતી કે કોઈ આવા પ્રકારની ખબરો કેવી રીતે લખી શકે? જો કોઈ ખોટી ખબર લખે છે, તો તેની અસર તેના પરિવાર પણ પડે છે. લોકોને આ વાતની ખબર હોવી જોઈએ”.

અનુષ્કાએ આગળ કહ્યું કે,”મારી પાસે મારી વ્યક્તિગત સ્પેસ છે અને મને પસંદ નથી કે તેમાં કોઈ ઘૂસવાની કોશિશ કરે. લગ્ન એક પવિત્ર બંધન છે. તે જેટલું બીજા માટે મહત્વપૂર્ણ છે તેટલું જ મારા માટે પણ છે. અને જે દિવસે હકીકતે મારા લગ્ન થશે ત્યારે લોકોને ખબર પડી જ જશે. હું તેવી વ્યક્તિ છું જે આવા પ્રકારની બાબતો છુપાવવાનું પસંદ નથી કરતી જેનાથી મને ખુશી મળે છે. બની શકે કે હું સાર્વજનિક સ્વરૂપે ઘોષણા ન કરું કે હું કોની સાથે લગ્ન કરી રહી છું પણ પૂછનારા લોકોનું હું હંમેશા સ્વાગત કરીશ અને તેને જવાબ આપવા માટે પણ હંમેશા તૈયાર રહીશ”.

3. હંસિકા મોટવાની

Image Source

બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર હંસિકા મોટવાણીએ પોતાની અભિનયની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ શાકા-લાકા બૂમ-બૂમથી કરી હતી. એ સિવાય તેને ફિલ્મ ‘કોઈ… મિલ ગયા’માં પણ કામ કર્યું હતું. તે પછી તે જ્યારે યુવાન બની ત્યારે આપકા સુરૂરમાં જોવા મળી હતી. પરંતુ હંસિકાએ સાઉથની ફિલ્મોમાં તેની કારકિર્દી બનાવી. અહીં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેની કેરિયરની જેમ તેનું વજન પણ વધી રહ્યું છે, તે આશરે 65 કિલોગ્રામ વજન ધરાવે છે.

હિન્દી અને સાઉથની ફિલ્મોની અભિનેત્રી હંસિકા મોટવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સાથે જ તે પોતાની ફિટનેસ માટે પણ ખૂબ જ જાણીતી છે. તે આજકાલ માલદીવમાં વેકેશન માણી રહી છે.તેને પોતાના વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી હંસિકા મોટવાનીના માલદીવ વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.તેને આ તસ્વીરોમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. તેને શેર કરેલી આ તસ્વીરોમાં તે પૂલ કિનારે સનબાથ લેતી જોવા મળી રહી છે.

તો બીજી તસ્વીરમાં હંસિકા સમુદ્ર કિનારે યોગા કરતી દેખાઈ રહી છે, જે દરમ્યાન તે પીળા સ્વિમ સૂટમાં દેખાઈ રહી છે. બીજી એક તસ્વીરમાં તે આરામ કરતી દેખાઈ રહી છે, તેમાં તેને હૅટથી પોતાનો ચહેરો પણ ઢાંકેલો દેખાય છે.તેને આ તસ્વીરો તેના ચાહકોને વેકેશન ગોલ્સ આપી રહી છે. તેની આ તસ્વીરો ખૂબ જ ચર્ચાઓમાં છે.

જણાવી દઈએ કે હંસિકા મોટવાની સાઉથ ઇન્ડિયન સિનેમાની મોટી અભિનેત્રી છે. હંસિકાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પણ જયારે તેનો સિક્કો બોલીવુડમાં ન ચાલ્યો તો તે સાઉથ ઇન્ડસ્ટ્રી તરફ ચાલી ગઈ.હંસિકા મોટવાનીએ ઘણા ટીવી શોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

આમાં જે શો સૌથી વધુ લોકપ્રિય બન્યો તેમાં શાકા લકા બૂમ બૂમ શામેલ છે. તેણે 2007માં તેલુગુ ફિલ્મ દેસામુદુરુથી આ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.હંસિકા મોટવાનીએ દક્ષિણના મોટા સુપરસ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે. હંસિકા મોટવાણીએ અલ્લુ અર્જુન, ધનુષ, જયરામ રવિથી લઈને સૂર્યા, વિષ્ણુ માંચુ, મોહનલાલ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.