મનોરંજન

કાઉચ પર બેસી અભિનેત્રીએ ખોલી દીધા શર્ટના બટન, બ્લેક બ્રામાં એવા એવા આપ્યા પોઝ કે ધડકી ઉઠ્યુ ચાહકોનું દિલ

બિગ બોસ 16 કંટેસ્ટેંટ અને ‘રાંચી ડાયરીઝ’ ફેમ બોલિવૂડ અભિનેત્રી સૌંદર્યા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 6.9 મિલિયન ફોલોઅર્સ છે. સૌંદર્યાની ઘણી વખત તેની સેખ્સી અને બોલ્ડ તસવીરો માટે અમેરિકન ટીવી પર્સનાલિટી કાઈલી જેનર સાથે સરખામણી કરવામાં આવે છે. બોલિવૂડ અભિનેત્રી સૌંદર્યા શર્મા આ સમયે ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં તે અવારનવાર સમાચારોનો હિસ્સો બની રહે છે અને તેનું સૌથી મોટું કારણ છે તેનો બોલ્ડ લુક.

છેલ્લા ઘણા સમયથી તે બિગબોસને લઇને ચર્ચામાં છે. સૌંદર્યા તેના પ્રોજેક્ટ્સ કરતાં વધુ તો તેના હોટ લુકને કારણે ચર્ચામાં રહે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના સિઝલિંગ ફોટોશૂટથી ભરેલું છે. લગભગ દરરોજ ચાહકો તેના નવા લુકને જોવા મળે છે. અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે સૌંદર્યાએ તેનું એક ફોટોશૂટ ચાહકો સાથે શેર કર્યુ હતુ, જેના પરથી લોકો માટે નજર હટાવવી મુશ્કેલ થઈ ગઈ હતી. તેનું ફોટોશૂટ જોઈને તો યુઝર્સનો પરસેવો છૂટી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Babes of India (@babes_ofindia)

બોલ્ડનેસ બતાવવા માટે સૌંદર્યાએ કેમેરાની સામે તેના શર્ટના બધા બટનો ખોલી નાખ્યા હતા. તે બ્લેક બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તસ્વીરોમાં સૌંદર્યા કાઉચ પર સૂઇ અલગ અલગ અને કાતિલાના પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન તે તેના ફિગરને પણ ફ્લોન્ટ કરી રહી હતી. લોકોની નજર તો તેની બોલ્ડનેસ પર જ અટકી ગઇ હતી. લુકને કમ્પ્લીટ કરવા માટે સૌંદર્યાએ હળવો મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા છે. તસવીરો પર ચાહકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી અભિનેત્રીના વખાણ પણ કર્યા હતા અને તેના પર પ્રેમ પણ વરસાવ્યો હતો.

એક યુઝરે લખ્યું, ‘જો તમને લાગે કે તે બોલિવૂડની અત્યાર સુધીની સૌથી હોટ અભિનેત્રી છે, તો તે સાચું છે.’ જ્યારે બીજાએ લખ્યું, ‘ખૂબ સુંદર તસવીર.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘વાહ આ ખૂબ જ હોટ છે.’ જ્યારે એકે કમેન્ટ કરી, ‘કોઈ મારા ઈન્સ્ટાગ્રામને ગરમ કરી રહ્યું છે.’ તમને જણાવી દઈએ કે સૌંદર્યા 2017માં આવેલી ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિગ્ગજ કલાકારો અનુપમ ખેર, હિમાંશ કોહલી, જીમી શેરગિલ અને સતીશ કૌશિક પણ હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ખબર આવી હતી કે બિગ બોસ 16 બાદ સૌંદર્યા શર્માનો રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટેડ શો ખતરોં કે ખિલાડી માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

જો કે, સૌંદર્યાએ આ ઓફર સ્વીકારી છે કે નહીં તે હજુ સુધી સામે આવ્યુ નથી. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં ભાગ લીધા બાદ સૌંદર્યા શર્માની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો છે. જ્યાં સુધી બિગ બોસમાંથી KKK13 માટે સ્પર્ધકોને લેવાનો સંબંધ છે, આ ભૂતકાળમાં પણ ઘણી વખત કરવામાં આવ્યું છે. રિયાલિટી ટીવી શો ‘ખતરોં કે ખિલાડી’ માટે સામાન્ય રીતે એવા સ્પર્ધકોને લેવામાં આવે છે જેઓ લોકપ્રિય બની ગયા હોય અને મજબૂત ફેન ફોલોઈંગ ધરાવતા હોય.