મનોરંજન

સૂર્યવંશી ફિલ્મનું ટ્રેલર થયું લોન્ચ, સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશીનો દેખાયો અલગ અંદાજ

અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફેન્સ આ ફિલ્મના ટ્રેલરને લઈને ઘણા ઉત્સાહિત હતા. દર્શકો સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશીની રાહમાં હતા. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by bioscope365 (@bioscope365) on

અક્ષય, રણવીર અને અજયનો કંઈક અલગ જ અંદાજમાં ટ્રેલરમાં જોવા મળે છે. 2 દિવસ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું કે, ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવશે. ફેન્સ રોહિત શેટ્ટીની ફિલ્મના અપડેટ્સ જાણવા માટે બેતાબ હતા.

 

View this post on Instagram

 

A post shared by Magalie Live &Die For Katrina (@live_and_die_for_katrina_kaif_) on

ફિલ્મ સૂર્યવંશીનું 4 મિનિટ 15 સેકેન્ડનું ટ્રેલરની શરૂઆતમાં જ મુંબઈના અત્યાર સધીમાં થયેલા મોટા આંતકી હુમલાની ગણતરી કરીને બતાવવામમાં આવી રહ્યું છે કે, થોડા સમયમાં મોટો હુમલો થવાની તૈયારી છે. અભિમન્યુસિંહની પુછપરછમાં ખબર પડે છે કે મુંબઈમાં છસો કિલો આરડીએક્સ હોય છે. કેટરીના કૈફની એન્ટ્રી ટ્રેલરમાં ખોટી જગ્યા પર છે.

 

View this post on Instagram

 

A post shared by B4U Americas (@b4u_americas) on

આ ફિલ્મમાં અજય, અક્ષય અને રણવીર સિવાય કેટરીના કૈફ પણ છે. આ ફિલ્મનું રોહિત શેટ્ટીએ થોડા દિવસ પહેલા એક ટીઝર ફેન્સ સાથે શેર કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Movies Insight (@moviesinsightin) on

આ ટીઝરમાં અક્ષય, રણવીર અને અજય સાથે મળીને દુશ્મનો પર ગોળીઓનો વરસાદ કરે છે. તો ટીઝરમાં કેટરીના કૈફ વ્હાઇટ ડ્રેસમાં નજરે આવી રહી છે. હવે ટ્રેલરમાં શું ધમાકો છે તેની પર જ લોકોની નજરે હતી.

જુઓ ફિલ્મનું ટ્રેલર:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.