“તારક મહેતા” ફેમ નિધિ ભાનુશાળીનો જોવા મળ્યો એવો બોલ્ડ અંદાજ કે, ચાહકો રહી ગયા હક્કાબક્કા…

ભીડેની CUTE લાડલી સોનુએ કર્યો ધડાકો: 7 PHOTOS જોઈને આંખો બહાર આવી જશે …

ટીવીનો હિટ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારો લોકપ્રિય છે અને તેમાં પણ શોના ચાઇલ્ડ આર્ટિસ્ટને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે.

આવા હિટ શોનો ભાગ રહી ચૂકી અભિનેત્રી નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનુ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તે તેની એડવેંચર લાઇફની તસવીરો અને વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહેે છે. ત્યારે હાલ નિધિનો એક વીડિયો તેના મિત્ર દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં તેનો અતરંગી અવતાર જોવા મળી રહ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નિધિના મિત્રએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં નિધિ બેફ્રિક અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયો તેના મિત્રો સાથે ગોવા ટ્રિપનો છે. જયાં તેણે ખૂબ મસ્તી કરી.  કયારેક અંડર વોટર તો કયારેક બીચ પર તે જલવા વિખેરતી જોવા મળી રહી છે. નિધિનો બિકી અવતાર તો ઘણીવાર જોવા મળે છે, પરંતુ તેનો આ અવતાર તો કદાચ જ કયારેય તમે જોયો હશે.

નિધિએ અલગ અલગ બિકી અને બોલ્ડ આઉટફિટ્સમાં આગ લગાવી દીધી છે. આ વીડિયોમાં તેની પૂરી ગોવા ટ્રિપની મસ્તીને બતાવવામાં આવી છે. નિધિ આ વીડિયોમાં પ્રેઝન્ટેટર બની છે. તો તેને મિત્રએ વીડિયો શૂટ અને એડિટ કર્યુ છે. આ વીડિયોમાં નિધિના બોલ્ડ અવતાર સાથે સાથે હિપ્પી અવતાર પણ જોવા મળ્યો છે.

તમને જણાવી દઇએ કે, નિધિ ભાનુશાળી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં આત્મારામભિડેની દીકરી સોનાલિકા એટલે કે સોનુના પાત્રમાં નજર આવી હતી. હવે આ પાત્રને પલક સિધવાની નિભાવી રહી છે. નિધિ અને પલક પહેલા આ પાત્રને ઝીલ મહેતાએ નિભાવ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by @ryora.lights

YC