યોગા ડે પર એક્સાઇટેડ થઇ ગઇ સૌથી હોટ અભિનેત્રી, શરીરને જાળીદાર કપડાથી ઢાંક્યુ અને કરવા લાગી આસન

દુનિયાભરમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.ફિટ રહેવા માટે યોગની પ્રેક્ટિસ હવે આખી દુનિયામાં મોટા પાયે ફેલાઈ રહી છે. લોકોને યોગ વિશે જાગૃત કરવા દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે, જેમાં સામાન્યથી લઈને ખાસ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ મામલે બોલિવુડ સેલેબ્સ પણ કોઇથી કમ નથી. લગભગ તમામ સ્ટાર્સ યોગ દિવસ પર પોતાની તસવીર પોસ્ટ કરતા યોગને ફિટનેસ અને પોઝિટિવીટીની ક્રેડિટ આપી રહ્યા છે. આ સેલેબ્સમાં મલાઈકા અરોરા, કરીના કપૂર, શિલ્પા શેટ્ટીથી લઈને સોનાલી સાયગલનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Vaishnavi Vaishu (@hdwalls_)

યોગ આ તમામ અભિનેત્રીઓની દિનચર્યાનો એક ભાગ છે. તેના યોગા કરતી તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આ વચ્ચે અભિનેત્રી સોનાલી સહેગલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેણે ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. પોતાની બોલ્ડનેસ માટે જાણીતી સોનાલી સહગલે યોગ દિવસના અવસર પર ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ ફેમ અભિનેત્રી સોનાલી સહગલ બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની બોલ્ડનેસના કારણે અવાર નવાર હેડલાઇન્સમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Indian Celebrities (@indiancelebs01)

સોનાલીએ યોગ દિવસના અવસર પર પોતાની બોલ્ડનેસથી બધાને પ્રભાવિત કર્યા છે. સામે આવેલી સોનાલીની લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સોનાલી બીચ પર આસન કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ બ્લેક બિકી પહેરેલી છે અને તેણે તેના દેખાવને જાળીદાર કપડાથી ઢાંકી દીધો છે જે તેને વધુ સિઝલિંગ બનાવી રહ્યો છે. ‘પ્યાર કા પંચનામા’, ‘જય મમ્મી દી’ અને ઘણા મ્યુઝિક વીડિયો જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી સોનાલ્લી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sonnalli Seygall (@sonnalliseygall)

તમને જણાવી દઈએ કે સોનાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. સોનાલી જે આસન કરી રહી છે તે તમારી મુદ્રામાં સુધારો કરે છે, કરોડરજ્જુની ગતિશીલતા અને લવચીકતા વધારે છે અને તમારી છાતી, પેટ અને હાથના ઉપરના ભાગને સુધારે છે. સોનાલીની આ તસવીરો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેના યોગ કૌશલ્યની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે ઘણા યુઝર્સ સોનાલીની તસવીરોને હોટ કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonnalli Seygall (@sonnalliseygall)

એક ચાહકે લખ્યું કે હું હાર માનું છું, હવે આ છોકરીને સંભાળી શકતો નથી. સોનાલી ભૂતકાળમાં યોગ કરતી વખતે વીડિયો પોસ્ટ કરતી રહી છે, જેમાં તે વિવિધ આસન વિશે જણાવે છે. સોનાલીના કરિયર વિશે વાત કરીએ તો, આ વર્ષે તે એમએક્સ પ્લેયરની વેબ સિરીઝમાં જોવા મળી હતી જેનું નામ હતુ અનામિકા. આ વેબ સિરીઝમાં તેણે સની લિયોન સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત, તે ઇલિગર – જસ્ટિસ, આઉટ ઓફ ઓર્ડર વેબ સિરીઝનો પણ ભાગ રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

Shah Jina