ફિલ્મી દુનિયા

‘દેવોં કે દેવ … મહાદેવ’ની પાર્વતીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, દરેક અદા તમને પાગલ બનાવી દેશે

રિયલ લાઈફમાં આવા દેખાય છે પાર્વતી માતા, 7 તસ્વીરો જોઈને હોંશ ઉડી જશે

ટીવી અભિનેત્રી સોનારિકા ભાદોરિયા કોરોનાને કારણે તેના પરિવાર સાથે સારો સમય વિતાવી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ લુક સાથે ફોટોશૂટની કેટલીક તસ્વીરો ઇન્ટરનેટ પર પોસ્ટ કરી છે. આવો આ ફોટોઝમાં સોનારિકા ભદોરિયા નવો અવતાર જોઈએ

સોનારિકા ભાદોરીયાનો નવો લુક:
સોનારીકા ભાદોરીયા આ બધા ફોટામાં ખૂબ જ ફ્રેશ લુક સાથે નજર આવી રહી છે.

હોટ અદાઓથી બનાવી રહી છે પાગલ:
ફ્લોરલ ડ્રેસમાં સોનારિકા ભાદોરીયા પોતાના હોટ લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે. લોકોને તેની આ અદાઓ ખુબ જ પસંદ આવી રહી છે.

ખુલ્લા વાળમાં જોવા મળી:
ખુલ્લા વાળમાં સોનારિકા ભદોરિયાનો આ દેખાવ કોઈપણને  રાતની ઊંઘ ઉડાવી શકે તેવો સુંદર છે.

સ્ટાઇલિશ અદામાં આપ્યા ઘણા પોઝ:
સોનરીકા ભાદોરીયાએ ફોટોશૂટ માટે પોઝ આપતી વખતે એક પછી એક સ્ટાઇલિશ અને ખૂબસૂરત સ્ટાઇલમાં પોઝ આપ્યા છે.

પરફેક્ટ ફિકરની માલકીન:
સોનારીકા ભાદોરિયા થાઇ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે હતી.

પાંદડા સાથે પડાવી તસ્વીરો:
સોનારીકા ભદૌરીયાએ કેળાના પાન સાથે એકથી એક અનેક તસ્વીરો પડાવવી હતી.

ચાહકો અભિનયના દિવાના છે:
સોનારીકા ભાદોરીયાએ ઘણા ટેલિવિઝન શોમાં પોતાની અભિનયથી દર્શકોના દિલ પર રાજ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.