‘દેવોં કે દેવ … મહાદેવ’ની પાર્વતીનો રોલ કરનારી અભિનેત્રીનો ગ્લેમર જોઈને દીવાના થઇ જશો

રિયલ લાઈફમાં આવા દેખાય છે પાર્વતી માતાનો રોલ કરનારી TV અભિનેત્રી, 7 તસ્વીરો જોઈને હોંશ ઉડી જશે

ટીવી અભિનેત્રી સોનારિકા ભાદોરિયા કોરોનાને કારણે તેના પરિવાર સાથે સારો સમય વિતાવી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ લુક સાથે ફોટોશૂટની કેટલીક તસ્વીરો ઇન્ટરનેટ પર પોસ્ટ કરી છે. આવો આ ફોટોઝમાં સોનારિકા ભદોરિયા નવો અવતાર જોઈએ

સોનારિકા ભાદોરીયાનો નવો લુક: સોનારીકા ભાદોરીયા આ બધા ફોટામાં ખૂબ જ ફ્રેશ લુક સાથે નજર આવી રહી છે. હોટ અદાઓથી બનાવી રહી છે પાગલ

ફ્લોરલ ડ્રેસમાં સોનારિકા ભાદોરીયા પોતાના હોટ લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે. લોકોને તેની આ અદાઓ ખુબ જ પસંદ આવી રહી છે. ખુલ્લા વાળમાં જોવા મળી: ખુલ્લા વાળમાં સોનારિકા ભદોરિયાનો આ દેખાવ કોઈપણને રાતની ઊંઘ ઉડાવી શકે તેવો સુંદર છે.

સ્ટાઇલિશ અદામાં આપ્યા ઘણા પોઝ: સોનરીકા ભાદોરીયાએ ફોટોશૂટ માટે પોઝ આપતી વખતે એક પછી એક સ્ટાઇલિશ અને ખૂબસૂરત સ્ટાઇલમાં પોઝ આપ્યા છે.

પરફેક્ટ ફિકરની માલકીન: સોનારીકા ભાદોરિયા થાઇ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે હતી.

પાંદડા સાથે પડાવી તસ્વીરો: સોનારીકા ભદૌરીયાએ કેળાના પાન સાથે એકથી એક અનેક તસ્વીરો પડાવવી હતી.

ચાહકો અભિનયના દિવાના છે: સોનારીકા ભાદોરીયાએ ઘણા ટેલિવિઝન શોમાં પોતાની અભિનયથી દર્શકોના દિલ પર રાજ કર્યું છે.

YC