મનોરંજન

મહાદેવના પાર્વતી માતા પર ઢીલું જીન્સ પહેરવા ઉપર લોકોએ કર્યા હતા પ્રશ્નો, અભિનેત્રીએ આપ્યા હતા આ જવાબ

રિલ લાઈફમાં પાર્વતી માતાનો રોલ નિભાવનારી અભિનેત્રીએ વટાવી તમામ હદ, 10 ફોટો જોઈને આંખો ચાર થઇ જશે

બૉલીવુડ અને ટેલિવિઝનની અભિનેત્રીઓ હંમેશા લાઇમ લાઇટમાં છવાઈ રહે છે તો સાથે સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ તે પોતાના ફોટો અને વિડીયો શેર કરીને દર્શકોનું દિલ જીતતી રહે છે.

પરંતુ ઘણીવાર આ અભિનેત્રીઓને પોતાની કેટલીક તસવીરોના કારણે ટ્રોલ પણ થવું પડતું હોય છે. આવું જ કંઈક બન્યું અભિનેત્રી સોનારિકા ભદોરિયા સાથે. હાલમાં જ સોનારિકાએ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી હતી.

આ તસ્વીરોમાં સોનારિકા ઢીલું જીન્સ પહેરેલી જોવા મળી હતી ત્યારે એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી કે “28ની કમર છે તો 34ની સાઈઝ કેમ લીધી તમે?” ત્યારે આ સવાલના જવાબમાં સોનારિકાએ લખ્યું હતું: “તમારા પપ્પાએ પૈસા આપ્યા છે જીન્સના? નહિ ને… તો ચૂપ રહો !”

તો બીજા એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે: “તું સુકાઈને મરી જા.” ત્યારે આ સવાલના જવાબમાં સોનારિકાએ લખ્યું: “તું તો આટલો બધો ફુલાયેલો છે તો ફાટીને કેમ હજુ સુધી મરી નથી ગયો?”

તો બીજા એક યુઝર્સની કોમેન્ટ હતી કે: “દીદી પેન્ટ બહુ જ લુઝ છે.” તો તે સવાલના જવાબમાં સોનારિકાએ કહ્યું: “બરાબર તારા દિમાગના સ્ક્રૂની જેમ.”

સોનારિકા દેવો કે દેવ મહાદેવમાં નજર આવી રહી છે. તે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને આવી કોમેન્ટોના જવાબ આપવા માટે પણ તે ઓળખાય છે. આ ધારાવાહિક દ્વારા તેને સારી નામના પણ મળી છે.

ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદૌરીયા લોકડાઉનના કારણે ઘરે જ હતી. ટીવી શોનું શૂટિંગ બંધ હતા, તેથી સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. સોનારિકાએ તેની કેટલીક થ્રોબેક તસ્વીરો શેર કરી છે, જેમાં કોઈ પણ તેમની એક્ટિંગ  જોયા પછી તેમના હોશ ઉડી જશે. સોન સી સોનારિકાએ લખ્યું છે કે તે ભૂતકાળને યાદ કરી રહ્યો છે.

સોનારિકા રસોઈ અને સફાઈ કરીને સમય પસાર કરી રહી છે:
થોડા સમય પહેલા સોનારિકાએ જણાવ્યું હતું કે તે લોકડાઉનમાં ઘરે રસોઈ અને સફાઈ કરીને ટાઇમ પાસ કરે છે. સોનારિકાને કપકેક પસંદ છે અને તે આ દિવસો બનાવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.