મનોરંજન

‘દેવો કે દેવ…મહાદેવ’ શોની પાર્વતી એક્ટ્રેસએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તેની બધી અદાઓ કરી દેશે દીવાના

ટીવી એક્ટ્રેસ સોનારિકા ભાદોરિયા કોરોના કાળ વચ્ચે તેના ફેમિલી સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસએ પોતાના ગ્લેમરસ લુક સાથે ફોટોશૂટ લગાવીને ઇન્ટરનેટ પર અનેક ફોટો પોસ્ટ કર્યા છે.

આ તસ્વીરમાં સોનારિકા ભદોરિયા નવો અવતાર જોવા મળ્યો હતો. આ તમામ તસવીરોમાં સોનારીકા ભાદોરીયા ફ્રેશ લુકમાં જોવા મળી રહી છે. ફ્લોરલ ડ્રેસમાં સોનારિકા ભાદોરીયા પોતાના હોટ લૂકથી ફેન્સને દિવાના બનાવી રહી છે.

સોનારિકા ભાદોરીયાનો ખુલ્લા વાળમાં લુક કોઈપણની રાતની નીંદ ઉડાડી શકે છે. સોનારીકા ભાદોરીયાએ ફોટોશૂટ કરાવતા સમયે એક બાદ એક સ્ટાઇલિશ અને ખૂબસૂરત સ્ટાઇલમાં પોઝ આપ્યા છે.

સોનારીકા ભાદોરિયા થાઇ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોતાનો પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. સોનારીકા ભદૌરીયાએ કેળાના પાન સાથે એક સાથે અનેક તસ્વીરો લીધી છે.

સોનારીકા ભાદોરીયાએ ઘણા ટેલિવિઝન શોમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ પર રાજ કર્યું છે.