પાર્વતીનો રોલ કરવાવાળી સોનારિકાએ બિકી પહેરીને દેખાડ્યો હુસ્નનો જલવો, શું ઓળખી તમે?

ટીવી શોમાં પાર્વતીનું પાત્ર ભજનાર આ અભિનેત્રીએ બિકી પહેરી ફેન્સનો જીવ અધ્ધર કરી દીધો- જુઓ PHOTOS

અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ ટેલિવિઝનના સૌથી લોકપ્રિય પૌરાણિક શો ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીનું પાત્ર ભજવીને લોકોના હૃદયમાં એક અલગ છાપ છોડી દીધી હતી. સોનારિકાની સુંદરતા જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by wow bollywood (@wowbollywood.stan)

દર્શકોએ રિયલ લાઈફમાં પણ સોનારિકાને માતા પાર્વતીની જેમ જોવાનું શરૂ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે ટીવી પર માતા પાર્વતી બનેલી અભિનેત્રી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. સોનારિકા અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by @bollywood_kamariya

સોનારિકા ભદોરિયા આજકાલ ટેલિવિઝન ધારાવાહિકથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેવામાં સોનારિકા સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને વાસ્તવિક જીવનથી પરિચિત રાખે છે. સોનારિકા ભદોરિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર કરતા તમને ખ્યાલ આવી જશે કે તે રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.

સોનારિકા પોતાની ઘણી ગ્લેમરસ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. જો કે ઘણી વખત સોનારિકા તેની બોલ્ડ તસવીરો કારણે ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. હાલમાં જ સોનારિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીવાળી ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોનારિકા ગ્લેમરસ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by _ (@photo_genicfan)

તસવીરોમાં સોનારિકાએ નિયોન ગ્રીન અને ચિતા પ્રિન્ટ બિકી પહેરી છે. જેમાં તેનું ફિગર પણ પરફેક્ટ દેખાઈ રહ્યું છે. સોનારિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરો જોઈને તેના ચાહકો પણ જોરદાર વખાણ કરી રહ્યા છે.

સોનારિકા સમુદ્ર કિનારે ચાંદની રાતમાં તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તસવીરમાં તેનું ફિગર પણ એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યું છે. સોનારિકા અવારનવાર પોતાની શાનદાર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ઘણી વખત તેને તેની બોલ્ડ સ્ટાઈલ માટે ટ્રોલર્સનો સામનો પણ કરવો પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Celebcaster (@celebcaster)

સોનારિકા ભદોરિયાએ તેની તસવીર સાથે ખૂબ સરસ કેપ્શન પણ આપ્યું છે. ફેન્ટસમાગોરિયા. એટલે કે સ્વપ્નમાં જોયેલી વાસ્તવિક અથવા કાલ્પનિક છબીઓની અલગ કડી. બિકીમાં તે બોલ્ડ પોઝ દ્વારા બધાનું ધ્યાન ખેંચી રહી છે. ચાહકો અભિનેત્રીની સુંદરતાના જોરદાર વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika)

સોનારિકા ભદોરિયા ટેલિવિઝન અભિનેત્રી છે. તેણે ધારાવાહિક ‘તુમ દેના સાથ મેરા’ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી સોનારિકા ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીનો રોલ કરતી જોવા મળી હતી. આ સિવાય તેણે ‘પૃથ્વી વલ્લભ – ઈતિહાસ ભી, રહસ્ય ભી’ અને ‘દાસ્તાન-એ-મોહબ્બત’માં ‘અનારકલી’નું પાત્ર પણ ભજવ્યું હતું. સોનારિકા ભદોરિયા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ લોકપ્રિય નામ છે. તેણે સ્પીદુન્નોડુ, જાદુગડુ અને ઈદો રકામ આઓ રકમમાં અભિનય કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sonarika Bhadoria (@bsonarika)

Patel Meet