સોનમ કપૂરે પહેર્યો એવો વિચિત્ર ડ્રેસ કે ટ્રોલર્સે લગાવી ક્લાસ,કહ્યું-આ કેવી ડિઝાઇન છે આંટી

અરરર તમે જોયું સોનામનું નવું ફોટોશૂટ? આ શું પહેર્યું છે? ન દેખાવાનું દેખાડે છે

બોલિવુડ અભિનેત્રીઓની ફેશનના મામલે હંમેશા આગળ રહે છે. તેમની પાસે એવા એવા લેવલના કપડા હોય છે. જેના નામ સામાન્ય લોકોએ તો સાંભળ્યા જ નથી હોતા. રેડ કાર્પેટ પર આ હસીનાઓની અદા જ કંઇક અલગ હોય છે.

સ્ટાઇલના મામલે એકબીજાને કમ્પીટ કરવાવાળી આ હસીનાઓ રેડ કાર્પેટ માટે ખાસ આઉટફિટ્સ ડિઝાઇન કરાવે છે. ડિઝાઇન કરેલા કપડામાં ફિટિંગથી લઇને બધુ જ બરાબર હોય છે પરતુ કયારેક કયારેક આ હસીનાઓને ઉપ્સ મોમેન્ટોનો શિકાર થવું પડે છે.

જેકલીન એક એવોર્ડ ફંકશનનો પાર્ટ બની હતી. આ ફંકશનમાં તેની ડ્રેસ ખુલી ગઇ તેવા સમયે તેમની મિત્ર સોનમ કપૂરે તેમની બચાવી લીધી. જેકલીને આ દરમિયાન બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેના કર્વ્સ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. બ્લેક કલરના સ્કિન ટાઇટ ડ્રેસમાં જેકલીન ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી.

અભિનેત્રી સોનમ કપૂરને બોલીવુડમાં ફેશનગર્લ તરીકે ઓળખવામાં આવે છે. જેના ફેશનનો મુકાબલો કરવો દરેક કોઈના હાથની વાત નથી. સોનમ હંમેશા પોતાના દેખાવને લઈને કંઈકને કંઈક એક્સ્પીરિમેન્ટ કરતી હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક હદથી વધારે સ્ટાઈલિશ દેખાવવાનો ચક્કર તેને ક્યાંયનો નથી છોડતો.

સોનમનો રેડ કાર્પેટ લુક ચાહોનું ધ્યાન ખેંચે છે તો બીજી તરફ નવા નવા ડિઝાઈનર કપડાં પહેરવા તેને ભારે પણ પડી જાય છે. અભિનેત્રી સોનમ કપૂર પોતાની ફેશન અને સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે.

જ્યારે વાત કપડાની હોય તો સોનમ કપૂર બોલ્ડ ડિઝાઈનની ડ્રેસ પહેરવાથી બિલકુલ પણ અચકાતી નથી. આ જ કારણ છે કે ઘણીકાર સોનમ કરતા વધારે ચર્ચા તેણે પહેરેલા ડ્રેસની થઇ હોય. આજે અમે તમને સોનમની આવી જ સ્ટાઈલિશ ડ્રેસની તસવીરો દેખાડીશું.

બોલીવુડના સદા હેન્ડસમ એવા અભિનેતા અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે સલમાન ખાન સાથે ફિલ્મ ‘સાંવરિયા’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. સોનમે અમુક જ ફિલ્મોમાં કામ કર્યું હતું અને બોયફ્રેન્ડ આંનદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

સોનમની ફિલ્મી કારકિર્દી કઈ ખાસ રહી ન હતી પણ તે ફેશન અને સ્ટાઇલ માટે ખુબ જાણવામાં આવે છે. બોલીવુડમાં ફેશન ડિવાની વાત આવે તો સોનમનું નામ ચોક્કસ લેવામાં આવે છે. સોનમ અવાર-નવાર પોતાની અવનવી ફેશન સ્ટાઈલની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

એવામાં તાજેતરમાં જ સોનમે બાઝાર મેગેજીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું અને તસવીર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પણ શેર કરી હતી. ફેશન ડિવા તરીકે ઓળખાતી સોનમે આ ફોટોશૂટમાં એકદમ વ્હાઇટ અને બ્લેક કલરના એકદમ વિચિત્ર કપડા પહેરી રાખ્યા હતા અને તેણે પહેરેલા ગોગલ્સ પણ એકદમ વિચિત્ર અને ફની લાગી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

સોનમે આ ફોટોશૂટ મેગેજીનની 12 મી એનિવર્સરી પર કર્યું હતું. દર્શકોને સોનમનું આ ફોટોશૂટ કઈ ખાસ પસંદ આવ્યું ન હતું અને તેનો ફેશનના નામે મજાક બનાવામાં આવ્યો હતો. દર્શકોએ જાત-જાતની કમેન્ટ કરીને તેની આ ફેશન પર સોનમને ટ્રોલ કરી હતી. એક યુઝરે તો પૂછી લીધું કે,”આ કેવી ડિઝાઇનના કપડા પહેર્યા છે આંટી”.

Krishna Patel