જીવનશૈલી

જ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો ભલભલાને શરમાવી દેશે

અનિલ કપૂરની લાડલીએ એવા એવા કપડાં પહેર્યા કે ન દેખાવાનું દેખાઈ ગયું- જુઓ

અભિનેત્રી સોનમ કપૂર પોતાની ફેશન અને સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે. જ્યારે વાત કપડાની હોય તો સોનમ કપૂર બોલ્ડ ડિઝાઈનની ડ્રેસ પહેરવાથી બિલકુલ પણ અચકાતી નથી. આ જ કારણ છે કે ઘણીકાર સોનમ કરતા વધારે ચર્ચા તેણે પહેરેલા ડ્રેસની થઇ હોય. આજે અમે તમને સોનમની આવી જ સ્ટાઈલિશ ડ્રેસની તસવીરો દેખાડીશું.

1. આલોચનાનું પણ શિકાર થવું પડ્યું:

બોલ્ડ લુક્સને લીધે સોનમને ઘણીવાર આલોચનાનો શિકાર પણ થવું પડ્યું હતું, જો કે સોનમને આવી આલોચનાથી કઈ જ ફર્ક પડતો નથી.

2. ડીપ નેકલાઇન ડ્રેસનો ભંડાર:

સોનમની પાસે એવા ઘણા ડ્રેસ છે જેમાં ફ્ર્ન્ટમાં ડીપ કટ નેકલાઇન ડિઝાઇન્સ હોય. તે તેના લુકમાં બોલ્ડનેસ ભરી દે છે.

3.બેકલેસ ડ્રેસ પણ છે ખુબ પસંદ:

સોનમને બેકલેસ ડ્રેસ પહેરવા પણ ખુબ જ પસંદ છે. તેની પાસે એવા ઘણા ડ્રેસ છે જેમાં ફ્રંટની સાથે સાથે બેક સાઈડ પણ ડીપ કટ ડિઝાઇન હોય.

4. પોતાના ફિગર સાથે છે ખુબ જ પ્રેમ:

આલોચના થવા પર એક ઇન્ટરવ્યૂમાં સોનમે કહ્યું હતું કે તેને પોતાના શરીર સાથે ખુબ જ પ્રેમ છે અને તેના પર તે ગર્વ પણ અનુભવે છે. તેને કોઈ શું કહે છે તેનો કોઈ જ ફરક નથી પડતો.

5. મોટો મોટી બ્રાન્ડ્સના કપડા પહેરે છે:

સોનમ કપૂરના કલેક્શનમાં મોટામાં મોટી બ્રાંડ્સના કપડા પણ છે. તેની કિંમત તો એટલી છે કે તેને ખરીદવું દરેક કોઈના બસની વાત નથી.

6. ખુબ બારીકાઈથી પસંદ કરે છે ડ્રેસ:

સોનમ કપૂર રેડ કાર્પેટથી લઈને સામાન્ય દિવસોમાં પણ સોનમ ખુબ સમજી વિચારીને અને બારીકાઈથી કપડાની ખરીદી કરે છે.

7. ફોટોશુટમાં પણ દેખાય છે કાતિલાના અદાઓ:

સોનમ કપુર ફોટોશૂટ્સમાં પણ પોતાની કાતિલાના અદાઓથી ફેન્સને દીવાના બનાવી દે છે. ફાટોશુટમાં પણ સોનમ એકથી એક બોલ્ડ લુકમાં જોવા મળે છે.