દિવાળી પર મોટા મોટા સિતારા ઉમટી પડ્યા પાર્ટી કરવા, એકે તો એવું બોલ્ડ બ્લાઉઝ પહેર્યું કે આખો ફફડી જશે જોઈને

દિવાળી ફેસ્ટિવલ આપણા હિન્દૂ ધર્મ માટે ખુબ જ ખાસ છે અને દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આજે આખા દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભરમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી થાય છે. તહેવાર પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની આરાધના સાથે દરેક વ્યક્તિ આ તહેવારમાં લીન થઈ જાય છે.

આવી સ્થિતિમાં, બોલિવૂડ સ્ટાર્સ પણ આ તહેવારને ખૂબ જ શાનદાર રીતે ઉજવી રહ્યા છે. ઉપરાંત, દરેક લોકો તેમના ચાહકોને ઇન્ટરનેટ પર દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સોનમ કપૂરે દિવાળી પાર્ટી રાખી હતી જેમાં મોટા મોટા સેલિબ્રિટી ઉમટી પડ્યા હતા.

આ નવી તસ્વીરોમાં સૌથી વધુ ચર્ચામાં છે સલમાન ખાનના એક્સ ભાભી મલાઈકા અરોરા. જુવાન બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે મલાઈકાએ રોયલ એન્ટ્રી પડી હતી. બંને એકસાથે ખુબ જ મસ્ત લાગી રહ્યા છે.

આ વૈભવી પાર્ટીમાં બધા મોટા મોટા સિતારાઓ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા. જેમાં અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા પણ સામેલ છે. પણ અહીં ડાન્સ મલાઈકાના આઉટફિટે ટ્રોલર્સને પાછું ટ્રોલ કરવા માટે કારણ આપી દીધુ.

અત્રે જણાવવાનું કે અર્જૂન કપૂર સોનમ કપૂરનો પિતરાઈ ભાઈ છે. જેને કારણે કદાચ મલાઈકાએ પોતાના ડ્રેસ સાથે આવો પ્રયોગ કર્યો હોય તેવું બની શકે. જેથી કરીને અલગ દેખાય. ડિઝાઇનર બ્લેક સાડીમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઇએ કે હાલમાં જ અભિનેત્રીએ તેનો બર્થેડે શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. એક ભવ્ય પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં અર્જૂન કપૂરથી લઇ કરિના કપૂર સુધીની હસ્તિઓ પહોંચી હતી.

બોલિવૂડની હુસ્ન પરી મલાઈકા અરોરાના લાખો લોકો ફેન છે. જ્યારે પણ મલાઈકા કેમેરા સામે અદાનો જાદુ બતાવે છે ત્યારે તેને જોઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે. અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે 23 ઓક્ટોબરે પોતાનો 49મો જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો.

આ બધા વચ્ચે જે સૌથી વધુ ચર્ચામાં દેખાઈ હોય તો એ વન એન્ડ ઓન્લી મલાઈકા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનના એક્સ ભાભી મલાઈકાનું ૩૭ વર્ષના અર્જુન કપૂર સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે.તે આ પ્રોગ્રામમાં બધી જ લાઈમલાઈટ લૂટી ગઈ. તેણે કઈંક એવો આઉટફિટ પહેર્યો હતો જેના કારણે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.

આ પાર્ટીમાં તે તેના પાર્ટનર અર્જૂન કપૂર સાથે પહોંચી હતી. લોકોએ તેને જોતાની સાથે જ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. હવે આપણે વાત કરીએ મલાઈકાના લૂકની તો… ડાન્સર મલાઈકાએ ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો હતો. તેણે ડીપ બ્લાઉઝ સાથે સ્લિટવાળું સ્કર્ટ કેરી કરેલું હતું અને તેનું ફિગર ખુબ જ હોટ દેખાઈ રહ્યું હતું.

 

છેલ્લા એક વીકથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર જુદી જુદી જગ્યા પર દિવાળી પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ સોનમ કપૂરએ પણ પોતાના ઘરે દિવાળી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. સોનમની પાર્ટીમાં મલાઇકા અરોરા અને અર્જુન કપૂર પણ આવ્યા હતા. મલાઇકા – અર્જુનને ટ્રેડીશનલ લુકમાં જોઈને તેમના ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો.

YC