મનોરંજન

લગ્નની વર્ષગાંઠ પર આનંદ આહુજાએ સોનમ કપૂરને આપી હતી ગિફ્ટ, એક્ટ્રેસે કહ્યું કે, સારી રીતે જાણે…

બોલિવૂડની સુંદર એક્ટ્રેસ સોનમ કપૂરે હાલમાં તેને લગ્નની 2જી મનાવી હતી. સોનમ વર્ષ 2018 માં ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન આનંદ આહુજાએ લગ્નની વર્ષગાંઠ પૂર્વે સોનમ કપૂરને એક ખૂબ જ ખાસ ભેટ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@fc_sonam) on

સોનમ કપૂરની આ ભેટ એકદમ અલગ છે. જેનો તેના ચાહકો અંદાજ પણ લગાવી શકતા નથી. લગ્નની વર્ષગાંઠ પર આનંદ આહુજાએ સોનમ કપૂરને મોંઘા કપડાં અને ઝવેરાતને બદલે ગેમ ડિવાઇસ તરીકે નિન્ટેન્ડો ડિવાઇસ આપ્યો છે. જણાવી દઈએ કે, સોનમ કપૂરને વિડીયો ગેમ્સ રમવાનું પસંદ છે. તેથી જ આનંદ આહુજાએ તેની પસંદની રમતથી સજ્જ નિન્ટેન્ડો સ્વિચ ગેમ ડિવાઇસ ગિફ્ટ કરી છે.

 

View this post on Instagram

 

“If you don’t believe in magic, you’ll never find it”: @anandahuja ❤️

A post shared by Sonam Kapoor Ahuja (@fc_sonam) on

સોનમ કપૂરે આનંદ આહુજાની આ ગિફ્ટને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટોરી પર શેર કરી છે. આ તસવીરની સાથે અભિનેત્રીએ પતિ આનંદ આહુજા માટે એક ખૂબ જ ખાસ કેપ્શન પણ લખ્યું હતું. તેમણે લખ્યું, ‘આનંદ આહુજા મને વધુ સારી રીતે જાણે છે. તમને ખૂબ પ્રેમ. ‘ સોનમ કપૂરની આ ગિફ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@fc_sonam) on

જણાવી દઈએ કે, સોનમ આનંદ આહુજાની લવ સ્ટોરી પણ ઘણી દિલચસ્પ હતી. બંનેની મુલાકાત 2015 થઇ હતી. આ દરમિયાન આ દરમિયાન તેને પહેલી ફિલ્મ પ્રેમ રત્ન ધન પાયોને પ્રમોટ કરી રહી હતી. સોનમે તેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મેં આનંદ અને તેના મિત્રોને જોયા હતા. આનંદનો મિત્ર લાંબો હતો. આ સાથે જ તે હિન્દી ફિલ્મોનો પણ ફેન હતો. તે સારો માણસ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.સો#