મનોરંજન

ખુશખબરી: તારક મહેતાના ‘માધવી ભાભી’ની લાડલી દીકરીનું શું આવ્યું રિઝલ્ટ? જાણો પરિણામ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરે છે. જેઠાલાલથી માધવી સુધીનું દરેક પાત્ર લોકોમાં ફેવરિટ છે. આ શોમાં માધવીની ભૂમિકા નિભાવી રહેલી સોનલિકા જોશી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેમની પુત્રીએ સીબીએસઇ 12 માં 93 ટકા નંબર મેળવ્યો છે.

 

View this post on Instagram

 

Hum bane tum bane ek duje ke liye …😊😚🥰

A post shared by Sonalika Sameer Joshi. (@jsonalika) on

સોનાલીકા તેના પ્રંસશકો અને શુભેચ્છકો સાથે ખુશી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રી સાથેની એક તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા તેણે કેપ્સનમાં લખ્યું હતું કે, તેની માતા હોવાનું ગૌરવ… 12માં ધોરણનું પરિણામ … આ રીતે આગળ વધો … ગુંદાબાબુ … મારા આશીર્વાદ હંમેશાં તમારી સાથે છે.’

 

View this post on Instagram

 

A post shared by Sonalika Sameer Joshi. (@jsonalika) on

જણાવી દઈએ કે, ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યુશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીની ભૂમિકા નિભાવે છે. સોનાલિકા જોશીની અંદાજ બધાને પસંદ આવે છે. તે મરાઠી મહિલાની ભૂમિકા નિભાવી રહી છે અને વાસ્તવિક જીવનમાં માધવી મરાઠી પરિવારમાંથી છે. માધવી 11 વર્ષથી તારક મહેતા સાથે સંકળાયેલી છે. શોમાં તે સિમ્પલ કેરેક્ટરમાં અને સાડી પહેરેલી જોવા મળી રહી છે. લોકોને તેની સાદગી ખૂબ ગમે છે. તે સિરિયલમાં અથાણાં-પાપડનો બિઝનેસ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonalika Sameer Joshi. (@jsonalika) on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માધવી ભાભી વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. એક્ટ્રેસ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.અલગ-અલગ ફોટોશૂટ કરવાની શોખીન સોનાલિકાને વાહનોનો પણ ખૂબ શોખ છે. થોડા સમય પહેલા જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે પોતાની નવી કારની બાજુમાં ઉભી જોવા મળી રહી છે. સોનાલિકા હાલમાં તેના પરિવાર સાથે મુંબઇમાં રહે છે. તેમના પતિનું નામ સમીર જોશી છે અને તેમની એક પુત્રી આર્ય જોશી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonalika Sameer Joshi. (@jsonalika) on

જણાવી દઈએ કે, સોનાલિકા જોશીનો જન્મ 5 જૂન 1976 માં મહારાષ્ટ્રમાં થયો હતો. સોનાલીકાએ પોતાની કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. આ સિવાય સોનાલીકાએ ઘણી મરાઠી ફિલ્મો અને ઘણી જાહેરાતમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonalika Sameer Joshi. (@jsonalika) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.