ફિલ્મી દુનિયા

વીતેલા દિવસોને યાદ કરી રહી છે સોનાલી બેન્દ્રે, શેર કરી બિકીની બોલ્ડ તસ્વીરો, જુઓ

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ તેની કેટલીક જૂની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં સોનાલી ખૂબ જ યંગ દેખાઈ રહી છે પરંતુ તે ખૂબ ફીટ પણ લાગી રહી છે. આ તસવીરો શેર કરતાં સોનાલી બેન્દ્રેએ લખ્યું કે, “આ ફક્ત થ્રોબેક નથી …. મને તે સૂર્ય, સમુદ્ર, રેતી અને દેખીતી રીતે તે એબ્સ અને મોટા વાળ યાદ આવે છે.”

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

તસવીરોમાં સોનાલી બીચ પર બિકીની પહેરીને નજર આવી રહી છે. ફેન્સ પણ તેના આ જુના લુકની કમેન્ટ આપીનને તારીફ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

જણાવી દઈએ કે, કેન્સરની સારવાર દરમિયાન સોનાલી બેન્દ્રેએ તેના બધા વાળ ગુમાવી દીધા હતા અને હવે તેના વાળ પહેલા કરતા ઘણા નાના છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

છેલ્લા કેટલાક સમયથી સોનાલી તેની જૂની જિંદગીની યાદો શેર કરી રહી છે. તાજેતરમાં, કેન્સર સર્વાઈવર સોનાલી બેન્દ્રેએ એક વિડીયો શેર પોસ્ટ કરીતેના ભૂતકાળને ફેન્સ સાથે શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

આ વીડિયોમાં તેને ગુજરેલાં જમાનાની ફેશનને પણ દેખાડી હતી. જેમાં મેચિંગ આઉટફિટ સાથે મેકઅપ મેચ કરતી જોવા મળી રહી છે.
આ વિડીયો શેર કરતા સોનાલીએ લખ્યું હતું કે, મેચિંગ આઉટફિટ સાથે મેચિંગ લિપસ્ટિક લગાડવાના એ દિવસો.
#FlashbackFriday’.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સોનાલી રેડ પોલ્કા ડોટસ ડ્રેસ સાથે લિપસ્ટિક લગાડેલી નજરે ચડે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.