મનોરંજન

એક્ટ્રેસ સોનલ ચૌહાણ તેના ક્રિકેટરે સાથેના સંબંધને લઈને બોલી કે, આ બલ્લેબાજ ઘણો….

ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’ ની એક્ટ્રેસ સોનલ ચૌહાણ 33 વર્ષની થઇ છે. સોનલ ચૌહાણનો જન્મ 16 મે 1987માં બુલંદ શહેરમાં તેનો જન્મ થયો હતો.

સોનલે હિન્દીની સાથે-સાથે તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકેલી સોનલ હાલ લાઇમ લાઈટથી દૂર છે. સોનલ ચૌહાણ છેલ્લે ફિલ્મ પલટનમાં જોવા મળી હતી.

સોનલ ચૌહાણનો ક્રેઝ સોશિયલ મીડિયામાં આજે પણ છે. સોનલ ચૌહાન ફેન્સ માટે હોટ તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામમાં તેના ફોલોઅર પણ વધારે છે. ઇન્સ્તાગ્રામઆ 26 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

કહેવામાં આવે કે, સોનલ ચૌહાણ નીલ નીતિન મુકેશ અને વિજય માલ્યામાં દીકરાને ડેટ કરી ચુકી છે. આટલું જ નહીં સોનલ ચૌહાણનું નામ અરબાઝ ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે,

થોડા સમય પહેલા ભાગ્ય શ્રીના દીકરા અભિમન્યુ દાસાની સાથે તેના અફેરની ખબર આવી હતી. સોનલ ફિલ્મોથી વધારે મેગેઝીનમાં નજરે આવી ચુકી છે. સોનલ પહેલી વાર હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરુર’ માં નજરે આવી હતી.

જાણવી દઈએ કે, સોનલ પહેલી ભારતીય છે જે મિસ વર્લ્ડ ટુરિઝમ 2005માં એવોર્ડથી નવાજવામાં આવી છે. 2008માં તેને જન્નત માટે ફિલ્મ ફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. આ બાદતે રેનબો, બુઢા હોગા તેરા બાપ, પહેલા સિતારા અને થ્રિડી સહીત અન્ય ફિલ્મોમાં નજરે આવી હતી.

જણાવી દઈએ કે, સોનલે કોરાના જેવી મહામારીને કારણે બર્થડે સેલિબ્રેટ કર્યો ના હતો. સોનલે કહ્યું હતું કેમ હું દર વર્ષ મારા અંગત મિત્રો અને પરિવાર સાથે બર્થડે સેલિબ્રેટ કરું છું. પરંતુ આ વર્ષ મેં બર્થડે સેલિબ્રેટ કર્યો નથી. બર્થડે સેલિબ્રેટ ના કરવાને પણ હું સકારાત્મક રીતે લવ છું.

ઇમરાન હાશ્મીની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી સોનલ ચૌહાણની પહેલી ફિલ્મ ‘ જન્નત’ હિટ તો ગઈ હતી. સોનલની પહેલી હિટ ફિલ્મ જોઈને લાગી રહ્યું હતું કે, સોનલ બી ટાઉનની સારી એક્ટ્રેસ બનશે પરંતુ એવું કંઈ થયું ના હતું. સોનલ ચૌહાણએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવા છતાં પણ તે ફ્લોપ રહી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ માંથી બહાર કરી દીધો છે. હાલમાં જ રાહુલ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તો રાહુલે ધમાકેદાર રન બનાવીને ટિમમાં જગ્યા બનાવી છે. આ સિવાય રાહુલ મેદાનની બહાર પણ બૉલીવુડ એક્ટ્રેસ સાથેના સંબંધને લઈને પણ ચર્ચામાં છે. રાહુલે તેના સંબંધને લઈને કોઈ નિવેદન નથી આપ્યું.

ટિમ ઇન્ડિયાના ઓપનર કેએલ રાહુલનું નામ 27 વર્ષની એક્ટ્રેસ નિધિ અગ્રવાલ અને આલિયા ભટ્ટની સારી મિત્ર આકાંક્ષા રંજન કપૂર સાથે પણ જોડવામાં આવ્યું હતું. તો વચ્ચે મે 2019માં ખબર આવી હતી કે,રાહુલ બૉલીવુડ એક્ટ્રેસ સોનલ ચૌહાણથી અફેર ચાલી રહ્યું છે. હાલમાં જયારે સોનલ ચૌહાણને લઈને રાહુલને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેને કહ્યું હતું કે, તે સારો ક્રિકેટર છે તો સાથે જ તે સારો માણસ છે.

જણાવી દઈએ કે, ગત વર્ષ કોફી વિથ કરણમાં કેએલ રાહુલ અને હાર્દિક પંડયા વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. આ બાદ બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને બંને ખેલાડીઓને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ રકમ અર્ધસૈનિક દળના દસ કોન્સ્ટેબલના પરિવારોને આપવામાં આવી હતી, જેમણે ફરજ પર હતા ત્યારે દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સોનલ ચૌહાણે કહ્યું હતું કે, તે સોશિયલ મીડિયા પર તેને બહુ જ પ્રેમ મળે છે. પરંતુ મને એ લોકો પર ગુસ્સો આવે છે જે લોકો દરેક સમયે નફરત ફેલાવવાનું કામ કરે છે. સોનલ ચૌહાણના વર્ક ફન્ટની વાત કરવામાં આવે તો તેને તેના ફિલ્મી કરિયરની શરૂઆત ‘જન્નત’ ફિલ્મથી કરી હતી. આ બાદ તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

સોનલ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે. હાલમાં તેના બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યો છે. સોનલની અદા જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.