“જન્નત” ફિલ્મમાં પોતાના દિલકશ અંદાજથી લોકોના દિલ ચકનાચૂર કરી દેનારી આ અભિનેત્રીએ માલદીવ બીચ પરથી શેર કરી હોટ તસવીરો, ચાહકો થયા બેકાબુ

કોણ છે આ સુંદર હસીના ? માલદિવનાં દરિયામાં બ્લેક બિકીનીમાં વરસાવી રહી છે કહેર

Sonal Chauhan Latest Bikini Pics : બોલીવુડના કલાકારો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમની ફિલ્મો ઉપરાંત તેમના લુકને લઈને પણ તે અવાર નવર ચર્ચામાં આવતા હોય છે. તે જ્યાં પણ જાય પેપરાજી પણ તેમને પોતાના કેમેરામાં કેદ કરવા માટે આતુર રહેતા હોય છે. આ ઉપરાંત તે વેકેશન પર જાય ત્યારે પણ પોતાના સોશિયલ મીડિયામાં પોતાની શાનદાર તસવીરો શેર કરતા હોય છે, જેને પણ ચાહકો ભરપૂર પ્રેમ આપતા હોય છે. ત્યારે હાલ જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણે પણ પોતાની હોટ તસવીરોથી તહેલકો મચાવ્યો છે.

માલદીવમાં રજાઓ માણી રહી છે અભિનેત્રી :

ઘણીવાર એવું જોવા મળે છે કે બી ટાઉનની અભિનેત્રીઓ નવરાશનો સમય પસાર કરવા માલદીવ જાય છે. આ દરમિયાન તેની વેકેશનની તસવીરો પણ ઘણી હેડલાઈન્સ બનાવે છે. આ દિવસોમાં ‘જન્નત’ ફિલ્મની અભિનેત્રી સોનલ ચૌહાણ માલદીવમાં રજાઓ મનાવી રહી છે. જેના કારણે અભિનેત્રીની અદભૂત તસવીરો દરરોજ લાઈમલાઈટનો હિસ્સો બની રહી છે. આ દરમિયાન સોનલે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બિકીની લુકથી ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

રોજ પોસ્ટ કરે છે લેટેસ્ટ તસવીરો :

સોનલ ચૌહાણનું નામ હિન્દી સિનેમાની શક્તિશાળી અભિનેત્રીઓમાં સામેલ છે. બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધી સોનલે એક્ટિંગમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. એટલું જ નહીં સોનલ ચૌહાણ તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ ઘણી ફેમસ છે. હાલ સોનલ માલદીવ વેકેશન પર છે, જેના કારણે તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો દરરોજ ચર્ચાનો વિષય બની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

બિકીની તસવીરોએ લગાવી આગ :

આ દરમિયાન બુધવારે સોનલ ચૌહાણે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો શેર કરી હતી, જેમાં તે તેના બિકીની લુક સાથે લાઇમ લાઈટ ચોરી કરતી જોવા મળી રહી છે. સોનલનો આ લુક સી બીચ પર બ્લેક બિકીનીમાં ખૂબ જ ગોર્જીયસ લાગી રહ્યો છે. અભિનેત્રીની આ તસવીરો દ્વારા તેની હોટનેસનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

નજર નહીં હટે તસ્વીરોથી :

સોનલ ચૌહાણની આ લેટેસ્ટ તસવીરો એટલી અદભૂત છે કે તમે તેમની નજર હટાવી શકશો નહીં. સોનલની આ તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થઈ રહી છે. સોનલ ચૌહાણે 2008માં બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’ દ્વારા ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી સોનલ ‘પહેલા સિતારા, 3જી, પલટન, જેક એન્ડ દિલ અને ધ પાવર’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. સોનલની છેલ્લી ફિલ્મ પર નજર કરીએ તો આ વર્ષે પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણની પત્નીનો રોલ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Niraj Patel