નોરા ફતેહીને ટક્કર આપવા આવી જન્નતની હસીના સોનલ ચૌહાણ, ડીપ ટોપમાં જોવા મળ્યુ જબરદસ્ત ફિગર

ઇમરાન હાશ્મીની અભિનેત્રીના એરપોર્ટે લુકમાં દેખાડ્યો જલવો, ઉફ્ફ શું ફિગર છે જુઓ

ફિલ્મ “જન્નત”થી બોલિવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી સોનલ ચૌહાણ ભલે હવે ફિલ્મોથી દૂર છે, પરંતુ ફેશનથી તે લાઇમલાઇટમાં રહેવાનો કોઇ મોકો છોડતી નથી. વર્ષો બાદ પણ અદાકારાએ તેની ફિટ ફિગરને મેઇનટેન રાખી છે અને તેના પર સ્ટાઇલિશ બોલ્ડ સિલ્હૂટ્સ પહેરવામાં જરા પણ ખચકાટ અનુભવતી નથી.

હસીનાની ફેશન સેંસ અને સ્ટાઇલ ઘણીવાર એવી હોય છે કે, મોટી મોટી હસીનાઓ પણ ફીકી પડી જાય છે. હાલમાં આવું જ કંઇક જોવા મળ્યુ. જયારે સોનલને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. તેનો એવો હોટ લુક આ દરમિયાન જોવા મળ્યો કે તે નોરા ફતેહીને પણ ટક્કર આપી રહી હતી. સોનલે અરપોર્ટ પર વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રાલેટ સાથે બ્લૂ જીન્સ કેરી કર્યુ હતુ. જેમાં તેની કાતિલ અદાઓ જોવા મળી રહી હતી.

હસીનાએ જે ટોપ પહેર્યુ હતુ, તેમાં બિલો ધ બસ્ટ એરિયા પર એક ઇલાસ્ટિક આપવામાં આવ્યુ હતુ, જે તેની બોડીને કમાલની ફિટિંગ આપી રહ્યુ હતુ. ત્યાં નેલાઇન સાથે કટઆઉટ સ્લીવ્સ હતી, જે તેના લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી હતી. સોનલે આ ટોપ સાથે બ્લૂ હાઇ-વેસ્ટ જીન્સ પેહર્યુ હતુ. અને આ સાથે તેણે બ્લેક બેલ્ટ બાંધ્યો હતો.

આ આઉટફિટમાં તે સુપર બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી હતી. તેની કર્વી ફિગર અને ટોન્ડ એબ્ડમન સરળતાથી હાઇલાઇટ થઇ રહ્યા હતા. સોનલે તેના લુકમાં સ્ટાઇલ કોશંટ એડ કરવા માટે સફેદ શ્રગ પહેર્યુ હતુ. જેની સ્લીવ્સને તેણે ફોલ્ડ કરી હતી. સોનલે આ લુકને કંપલીટ કરવા માટે બ્લેક ગોગલ્સ કેરી કર્યા હતા અને વાળને ખુલ્લા રાખ્યા હતા. તેમજ તેણે મિનિમલ મેકઅપ સાથે રેડ લિપસ્ટિક કરી હતી.

તેના હાથમાં ઓરેન્જ કલરનું ક્લાસી ટોટ બેગ હતુ અને આ પૂરા લુક સાથે તેણે વ્હાઇટ સ્નીકર્સ મેચ કર્યા હતા. નોરાને ઘણીવાર વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લૂ જીન્સમાં સ્પોટ કરવામાં આવી છે. પરંતુ આ વખતે તો સોનલના સ્વેગ અને તેની સ્ટાઇલે બધાને ઘાયલ કરી દીધા હતા. નોરા પણ ઘણીવાર વ્હાઇટ ક્રોપ ટોપ અને ડેનિમમાં સ્પોટ થઇ છે. પરંતુ સોનલના આ લુકે તો ચાહકોને પાગલ કરી દીધા છે.

હિન્દીની સાથે-સાથે તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકેલી સોનલ હાલ લાઇમ લાઈટથી દૂર છે. સોનલ ચૌહાણ છેલ્લે ફિલ્મ પલટનમાં જોવા મળી હતી. જાણવી દઈએ કે, સોનલ પહેલી ભારતીય છે જે મિસ વર્લ્ડ ટુરિઝમ 2005માં એવોર્ડથી નવાજવામાં આવી છે. 2008માં તેને જન્નત માટે ફિલ્મ ફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. આ બાદતે રેનબો, બુઢા હોગા તેરા બાપ, પહેલા સિતારા અને થ્રિડી સહીત અન્ય ફિલ્મોમાં નજરે આવી હતી.

Image source

ઇમરાન હાશ્મીની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી સોનલ ચૌહાણની પહેલી ફિલ્મ ‘ જન્નત’ હિટ તો ગઈ હતી. સોનલની પહેલી હિટ ફિલ્મ જોઈને લાગી રહ્યું હતું કે, સોનલ બી ટાઉનની સારી એક્ટ્રેસ બનશે પરંતુ એવું કંઈ થયું ના હતું. સોનલ ચૌહાણએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવા છતાં પણ તે ફ્લોપ રહી હતી.

Image source

‘જન્નત’ની જાણીતી એક્ટ્રેસ સોનલ ચૌહાણ મણિપુર રાજપૂત શાહી પરિવારમાંથી આવે છે. સોનલના પરદાદા રાજા હતા. સોનલે રાજપૂતની બદલે ચૌહાણ અટકનો ઉપયોગ કરે છે.

Shah Jina