“જન્નત” ફેમ સોનલ ચૌહાણનો હોટ અને બોલ્ડ લુક થયો વાયરલ, તસવીરો જોઇ થઇ જશો મદહોશ

જન્નત ફિલ્મની આ સૌથી સીધી સાદી સંસ્કારી અભિનેત્રી યાદ છે? આજે જુઓ PHOTOS માં જુઓ કેવું બદલાઈ ગયું ફિગર….

ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ઘણા સિતારા એવા છે જેઓએ પોતાના કરીયરની શરુઆતમાં ખુબ જ સ્ટ્રગલ કરી હોય ત્યાર બાદ તેમને નામ અને શોહરત મળી છે. પરંતુ તેમાં ઘણા એક્ટર્સ એવા છે જેને શરુઆતમાં સારુ કામ મળે પરંતુ આગળ સુધી પહોંચી શક્તા નથી.

`જન્નત’ ફિલ્મમાં ઇમરાન હાશ્મીની કો-સ્ટાર સોનલ ચૌહાણ સાથે પણ કંઇક આવુ જ થયું છે. તેણે `જન્નત’ જેવી સુપર હિટ ફિલ્મમાં કામ કર્યુ પછી તેને કોઇ મોટી ફિલ્મમાં કામ મળ્યું જ નહીં. તાજેતરમાં એક્ટ્રેસ સોનલનો જન્મ દિવસ ગયો છે.

તેણે તેના જીવનમાં શું કામ કર્યુ? અને ફેમિલી બેગ્રાઉન્ડ ફિલ્મી ન હોવા છંતા ફિલ્મમાં કેવી રીતે આવી તેના વિશે જાણીએ. સોનલ ચૌહાણનો જન્મ 16 મે, 1987ના રોજ આગ્રામાં થયો હતો. સોનલ ઉત્તરપ્રદેશના રાજપૂત શાહી પરિવારમાંથી આવે છે.

સોનલની પરવરિશ દિલ્હીમાં થઇ, તથા તેણે નોયડા ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ દિલ્હીના ગાર્ગી કોલેજથી ફિલોસ્પીમાં ગ્રેજ્યુએશન કર્યું. સોનલને પત્રકાર બનવું હતું.

ફિલ્મ “જન્નત” ફેમ બોલિવુડ અભિનેત્રી સોનલ ચૌહાણ ઇન્સ્ટાગ્રામ પર આજે કોઇ સેંસેશની કમ નથી. સોનલ તેની ખૂબસુરત અને દિલકશ અદાઓથી ઘણીવાર ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. એકવાર ફરી સોનલે તેના બોલ્ડ અવતારથી તહેલકો મચાવી દીધો છે.

સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. વર્ષ 2008માં રીલિઝ થયેલી ફિલ્મ “જન્નત”થી હિટ થયેલ સોનલ ચૌહાણનો લુક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

સોનલ લાંબા સમયથી પડદાથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ફિલ્મ “જન્નત”થી તેનેે એક અલગ ઓળખ મળી હતી, આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશમી લીડ રોલમાં હતા.

સોનલ અવાર નવાર તેની નવી પોસ્ટથી ઘણી ચર્ચામાં રહે છે. તેણે હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે ગ્રીન શોર્ટ્સ સાથે વ્હાઇટ ક્રોપ ટોપ અને નિયોન અપરમાં જોવા મળી રહી છે.

સોનલના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જે તેન લુકની ખૂબ જ પ્રશંસા કરતા જોવા મળે છે. આ તસવીરોમાં તે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે, તે તેના ઇન્સ્ટાગ્રામ પર કયારેક ટ્રેડિશનલ લુક તો કયારેક બોલ્ડ અને ગ્લેમરસ લુકથી તહેલકો મચાવતી રહે છે.

તે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. તેના અંદાજના ચાહકો દીવાના છે. આ પહેલા સોનલનો લુક વાયરલ થયો હતો. આ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. તે આ તસવીરોમાં બ્લેક ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં જોવા મળી હતી.

તેનો આ હોટ અદા જોઇ તો ચાહકોની આંખો તેના પર જ અટકી ગઇ હતી. ચાહકોએ તો કમેન્ટ પણ કરી દીધી હતી કે, ‘જરા સી દિલ મેં દે જગા તુ’.

સોનલ થોડા સમય પહેલા વેકેશન મનાવવા ગઇ હતી અને ત્યાંથી તેણે હોટ તસવીરો શેર કરી હતી. જેમાં તે પિંક અને વ્હાઇટ જોવા મળી હતી. તે બીચ કિનારે એન્જોય કરતી પણ જોવા મળી હતી.

તમને જણાવી દઇએ કે, અભિનેત્રીએ તેના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. જો કે, તેની પહેલી ફિલ્મ “જન્નત” તેને કોઇ પણ સ્ટ્રગલ વગર મળી ગઇ હતી. વર્ષ 2005માં મિસ વર્લ્ડ ટુરિઝમ જીતનાર પહેલી ભારતીય મહિલા સોનલ મોડલિંગમાં કરિયર બનાવી રહી હતી અને તેને ફિલ્મ “જન્નત” ઓફર થઇ હતી.

સોનલે વર્ષ 2011માં રીલિઝ થયેલ ફિલ્મ “બુઢ્ઢા હોગા તેરા બાપ” અને વર્ષ 2013માં રીલિઝ થયેલ ફિલ્મ “3જી”માં જબરદસ્ત કામ કર્યુ હતુ. તેણે બોલિવુડ ઉપરાંત તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેણે વર્ષ 2008માં રીલિઝ થયેલ તેલુગુ ફિલ્મ “રૈનબો”માં પણ કામ કર્યુ છે.

વર્ષ 2016માં રીલિઝ થયેલ ફિલ્મ “ડિક્ટેટર”માં તેનો રોલ દમદાર હતો. આ ફિલ્મમાં શાનદાર અભિનયને કારણે તે ઘણા સમય સુધી ચર્ચામાં રહી હતી. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં જન્મેલી સોનલ ચૌહાણ એક રોયલ પરિવારથી સંબંધ ધરાવે છે. તેનો પરિવાર મણિપુરના રોયલ ચૌહાણ રાજપૂત ઘરાનાથી છે.

ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’ ની એક્ટ્રેસ સોનલ ચૌહાણ 33 વર્ષની થઇ છે. સોનલ ચૌહાણનો જન્મ 16 મે 1987માં બુલંદ શહેરમાં તેનો જન્મ થયો હતો. સોનલે હિન્દીની સાથે-સાથે તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકેલી સોનલ હાલ લાઇમ લાઈટથી દૂર છે. સોનલ ચૌહાણ છેલ્લે ફિલ્મ પલટનમાં જોવા મળી હતી.

કહેવામાં આવે કે, સોનલ ચૌહાણ નીલ નીતિન મુકેશ અને વિજય માલ્યામાં દીકરાને ડેટ કરી ચુકી છે. આટલું જ નહીં સોનલ ચૌહાણનું નામ અરબાઝ ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે, થોડા સમય પહેલા ભાગ્ય શ્રીના દીકરા અભિમન્યુ દાસાની સાથે તેના અફેરની ખબર આવી હતી. સોનલ ફિલ્મોથી વધારે મેગેઝીનમાં નજરે આવી ચુકી છે. સોનલ પહેલી વાર હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરુર’ માં નજરે આવી હતી.

જાણવી દઈએ કે, સોનલ પહેલી ભારતીય છે જે મિસ વર્લ્ડ ટુરિઝમ 2005માં એવોર્ડથી નવાજવામાં આવી છે. 2008માં તેને જન્નત માટે ફિલ્મ ફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. આ બાદતે રેનબો, બુઢા હોગા તેરા બાપ, પહેલા સિતારા અને થ્રિડી સહીત અન્ય ફિલ્મોમાં નજરે આવી હતી.

Shah Jina