વ્હાઇટ બિકીનીમાં ભાઇજાન સલમાનની અભિનેત્રીએ સોનાક્ષી સિંહાએ વિખેર્યો જલવો, દીવાના થયા લોકો

બોલીવુડની દબંગ ગર્લ એવી અભિનેત્રી સોનાક્ષી સિંહા પોતાના ફિલ્મો કરતા વધારે પોતાના પર્સનલ જીવનને લીધે વધુ ચર્ચામાં બનેલી રહે છે. સોનાક્ષી લગાતાર પોતાના કિલર લુક્સને લીધે લોકોને ઈમ્પ્રેસ કરતી રહી છે. હાલ સોનાક્ષી જહીર ઈકલાબલને ડેટ કરી રહી છે, અને જાણવા પણ મળ્યું છે કે હાલ બંને લગ્નનું પ્લાંનિંગ પણ કરી રહ્યા છે.સોનાક્ષીના બિંદાસ એટીટ્યુડ પર તો લોકો હંમેશા ફિદા રહે જ છે એવામાં હવે સોનાક્ષીએ નવી તસ્વીર શેર કરીને લોકોનું દિલ જીતી લીધું છે.

ગત દિવસોમાં સોનાક્ષીએ પોતાના વેકેશનની થ્રોબેક તસવીર શેર કરી છે જેમાં તે લાઈટ બ્લુ બ્રાલેટ પહેરેલી દેખાઈ રહી છે અને સાથે જ શ્રગ પણ પહેર્યું છે જેમાં મલ્ટી કલરના મિરર સ્ટિક કરેલા છે. આ આઉટફિટ સાથે સોનાક્ષીએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તસ્વીરમાં સોનાક્ષી સમુદ્રનો લુપ્ત ઉઠાવી રહી છે.

સોનાક્ષીની આ તસ્વીર માલદીવ વેકેશનની છે, જ્યા તે પોતાના બોયફ્રેન્ડ સાથે પહોંચી હતી. સોનાક્ષી  લુકમાં ખૂબ સ્ટનિંગ લાગી રહી છે અને તેના ડિઝાઇનર નેઇલ તેના લુકને વધુ સ્ટાઈલિશ બનાવી રહ્યા છે. સોનાક્ષીએ તસ્વીર શેર કરીને ‘હેપ્પી સન્ડે’ એવું કેપ્શન પણ આપ્યું છે. જ્યારથી સોનાક્ષીની આ તસ્વીર સામે આવી છે ત્યારથી તે લગાતાર ટ્રેન્ડ કરી રહી છે, અને ચાહકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

સોનાક્ષીની તસ્વીર પર અમુક જ સમયમાં લાખો લાઇક્સ આવી ચુકી હતી અને ચાહકો તેના લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને કમેન્ટ બોક્સમાં હાર્ટ અને ફાયર વાળી ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. સોનાક્ષીએ આવી કાતિલાના તસ્વીર શેર કરીને ચાહકોને ક્રેઝી બનાવી દીધા છે.

જાણકારીના આધારે સોનાક્ષી જહીર સાથેનું પોતાનું રિલેશન અમુક સમયમાં ઓફિશિયલ કરી શકે તેમ છે, આ સિવાય એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કે કપલ કોઈ એક ફિલ્મના ગીતમાં પણ સાથે જોવા મળશે, અને આ મ્યુઝિક વીડિયોની શૂટિંગ પણ કપલે પૂર્ણ કરી લીધી છે. સોનાક્ષી આ મ્યુઝિક વિડીયો દ્વારા પોતાનું જહીર સાથેનું રિલેશન ઓફિશિયલ કરી શકે તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

ગત 2 જૂનના રોજ સોનાક્ષીએ પોતાના જન્મદિસવની ઉજવણી કરી હતી અને જહીરે ખુબ રોમેન્ટિક અંદાજમાં તેને જન્મદિવસની શુભકામના આપી હતી. જહિરે એક વિડીયો શેર કરીને લખ્યું હતું કે,”જન્મદિસવની ચુભકામના સોનાક્ષી, મને ના મારવા માટે આભાર, આઈ લવ યુ”. જેના પર જવાબ આપતા સોનાક્ષીએ કહ્યું કે,” આભાર લવ યુ”.

Krishna Patel