અભિનેત્રી સોનાક્ષી સિન્હાની ઘરે આવી પહોંચી પોલીસ, બંગલામાં ન મળી તો થયું આવું…..

0

બૉલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ આ સમયમાં એક મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. તેના ઉપર છેતરપિંડીનો આરોપ છે. ઉત્તરપ્રદેશ પોલીસ આ માટે સોનાક્ષીના ઘરે તપાસ માટે પહોંચી હતી.

Image Source

સોનાક્ષી સિંહાએ આ બાબતે સ્પષ્ટીકરણ કરતા સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, એક કાર્યક્રમના આયોજક તેની વાત પર સાચો ના ઉતર્યો, અને તેને લાગે છે કે તે મીડિયાના માધ્યમથી મારી છબી ખરાબ કરી કંઈ પ્રાપ્ત કરી શકશે. આ વિષયમાં તપાસ કરતા બધા અધિકારીઓ ઓને મારો પૂરો સહયોગ હશે. હું મીડિયાને નિવેદન કરું છું કે, આ વિચિત્ર માણસની માંગને વધારે મહત્વ ના આપે.

જણાવી દઈએ કે સોનાક્ષી સિંહ સપ્ટેમ્બર 2018માં એક ઇવેન્ટમાં પરફોર્મ કરવા જવાનું હતું .જેના માટે તેને 24 લાખ રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ તે કાર્યક્રમમાં સોનાક્ષી ના જતા આયોજકોને મોટું નુકશાન પહોંચ્યું હતું. ત્યારબાદ આયોજકોએ સોનાક્ષી વિરુદ્ધમાં છેતપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે.

Image Source

આ મામલો એટલે સુધી પહોંચી ગયો છે કે, પોલીસ તેનાં જુહુ સ્થિત બંગલા પર પણ ગઈ હતી. જેથી તેના ઉપર કલમ 420 અને 406 કલમ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Image Source

સોનાક્ષીની મેનેજર આ વાતનો ઇન્કાર કરી રહી છે. સોનાક્ષી આજકાલ સલમાન ખાન સાથે દબંગ-3 ના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

Congratulations to me for getting out of bed #sleepyhead 📸 by @arjun.mark ▪️

A post shared by Sonakshi Sinha (@aslisona) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here