મનોરંજન

જ્યારે રેમ્પ વૉક કરતા દબંગ ગર્લ સોનાક્ષી સાથે બની એવી ઘટના કે જોનારાને પણ આવી ગઈ શરમ

રેમ્પ વોકમાં એવું થયું કે પબ્લિક એ પણ બંધ કરી લીધી હતી આંખો

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ ઘણા પ્રસંગોમાં ઓપ્સ મોમેન્ટનો શિકારી બની હોય છે ત્યારે તેમને જ નહિ પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોને પણ શરમ આવી જાય છે,

ઘણી અભિનેત્રીઓ સાથે રેમ્પ વોક દરમિયાન પણ આવી ઘટનાઓ બનતી હોય છે. દબનગ ફિલ્મની અભિનેત્રી અને પ્રખ્યાત અભિનેતા શત્રુજ્ઞ સિંહાની લાડલી દીકરી સોનાક્ષી સિંહા પણ આ ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ચુકી છે.

Image Source

થોડા સમય પહેલા મુંબઈમાં આયોહીત એક STREAX PROFESSIONAL COLLECTION RETRO REMIX ઇવેન્ટની અંદર સોનાક્ષી સિંહાએ ભાગ લીધો હતો. જેની અંદર સોનાક્ષીએ પરફેક્ટ રેટ્રો લુક સાથે રેમ્પ વોક પણ કર્યું, ફોર્મ ફિટિંગ વાળો હેડ-ટૂ-ટોસ સીકવીનડ ડીપ નેક ગાઉન રેટ્રો બોબ હેયરદુ અને ક્લાસિક મેકઅપની અંદર તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

Image Source

હાથની અંદર બ્રેસલેટ, કાનની અંદર લોન્ગ ડ્રાપ ડાઉન ઈયરિંગ્સ અને સ્ટાઈલટોસ પહેરીને જવી સોનાક્ષી રેમ્પ ઉપર ઉતરી તેની મુસ્કાન અને દેખાવે દર્શકોનું દિલ જીતી લીધું હતું. હજુ તો સોનાક્ષી રેમ્પ ઉપર ગ્રેસ સાથે વોક કરી રહી હતી અને ત્યારે જ તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ.સોનાક્ષી સાથે એવું બની ગયું જે ના બનવું જોઈતું હતું.

Image Source

બન્યું એવું કે સોનાક્ષીનું સિક્વલ પ્લગઈન નેકલાઇન વાળું ગાઉન રેમ્પ ઉપર ચાલતી વખતે નીચેની તરફ સરકી ગયું, જો કે સોનાક્ષીને આ વાતની ખબર તરત જ પડી ગઈ હતી અને તેને પરિસ્થિતિને સાંભળી પણ લીધી. તેને પોતાનો પોઝ પણ બદલી નાખ્યો, ત્યાબાદ ઘણી જ મુશ્કેલીથી તેનો ડ્રેસ કાબુમાં આવ્યો.

Image Source

આ ઘટનાના સોનાક્ષીને જીવનભર યાદ રહી જશે. આ ઘટના ઘણી જ વાયરલ પણ થઇ હતી. છતાં પણ ચાહકોને સોનાક્ષીનો આત્મવિશ્વાસ પસંદ આવ્યો કે તેને આવી પરિસ્થિતિ દરમિયાન પણ પોતાને સાચવી લીધી.