ફિલ્મી દુનિયા

સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયાને કર્યું અલવિદા-કહ્યું કે, આગ લાગે ચાહે બસ્તી મેં, બાબા તો રહા મસ્તી મેં…

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને આખું બૉલીવુડ હલાવી દીધું છે. એક્ટરના મોટ બાદ બોલીવુડમાં એ ભાગ થઇ ગયા છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં નેપોટિઝ્મનો મુદ્દો ઉઠ્યો છે. સુશાંતના મોત બાદ ફેન્સ સહીત અન્ય લોકો નેપોટિઝ્મને લઈને ઘણા સિતારાઓને ખરીખોટી સંભળાવી રહ્યા છે. આ સ્ટારકિડમાં સોનાક્ષી સિંહાનું નામ પણ શામેલ છે. સોનાક્ષીએ હાલમાં જ એક મોટો ફેંસલો લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

નાક્ષી સિંહાએ તેના અંદાજને લઈને ખુબ જ ન જાણીતી છે. સોનાક્ષી ‘રામાયણ’થી જોડાયેલા ઘણા સવાલના જવાબને લઈને ચર્ચામાં આવી હતી.

સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, તેને ટ્વીટરને અલવિદા કહી દીધું છે. સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેને જણાવ્યું છે કે, નેગીટીવટીથી દૂર જવા માટે આ ફેંસલોઃ લીધો છે.

સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી ટ્વિટર પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે ટ્વિટરથી દૂર જવાની જાહેરાત કરી હતી. આ સ્ક્રીનશોટ સોનાક્ષીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર પણ શેર કર્યો છે. જેના બેકગ્રાઉન્ડમાં ‘આગ લાગે ચાહે બસ્તી મેં, બાબા તો રહા મસ્તી મેં’ ગીત સાંભળવા મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, આગ લાગે ચાહે બસ્તી મેં, બાબા તો રહા મસ્તી મેં.’ તે જ સમયે પોસ્ટની તસવીરમાં લખ્યું છે, ‘તમારા માનસિક સ્વાસ્થ્યને બચાવવા માટેનું પહેલું પગલું પોતાને નકારાત્મકતાથી દૂર રાખવાનું છે. ટ્વિટર આજકાલ કંઈક એવું જ બની ગયું છે. તેથી હું મારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરું છું. બાય, પીસ આઉટ. ‘

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

સોનાક્ષીએ માત્ર તેના ટ્વિટરને જ ડિલીટ કરી નથી પરંતુ ઇન્સ્ટાગ્રામ પરની કમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ સોનમ કપૂરે પણ તેના ઇન્સ્ટાગ્રામના કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. સોનમ કપૂર પણ સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મને લઈને ટ્રોલ થઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

સલમાન ખાન સાથે ફિલ્મ ‘દબંગ’થી બૉલીવુડમાં ડેબ્યુ કરનારી સોનાક્ષી સિંહા ઘણી વાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ ચુકી છે. જણાવી દઈએ કે, કોન બનેગા કરોડ પતિથી રામાયણ વિવાદ બાદ એક્ટ્રેસ લગાતાર ટ્રોલર્સ ના નિશાના પર છે. સોનાક્ષીની ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો તે ફિલ્મી કરિયરમાં ખાસ કમાલ કરી શકી નથી. સોનાક્ષી છેલ્લે દબંગ-3માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.