મનોરંજન

આ સંસ્કારી હૉટ એક્ટ્રેસનો ગંદો વિડીયો એડિટ કર્યા વિનાનો વાયરલ, અભિનેત્રીએ આત્મહત્યાનુ પગલુ…જાણો વિગત

શરમજનક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હજુ એક કાળી કરતૂત આવી સામે, જાણો સમગ્ર મામલો

પોર્ન સાઈટ ઉપર ઘણી અભિનેત્રીઓના ડમી ચહેરા બનાવીને પોસ્ટ કરી દેવામાં આવતા હોય છે. તો ઘણીવાર ઘણી અભિનેત્રીઓની ઓરીજીનલ કલીપ પણ આવી સાઈટ ઉપર અપલોડ થઇ જતી હોય છે. એવી જ એક અભિનેત્રી સોના અબ્રાહમેં પણ લગભગ 6 વર્ષ પહેલા એક મલયાલમ ફિલ્મ “ફોર સેલ”માં કામ કર્યું હતું.

Image Source

આ ફિલ્મ એક એવી મહિલા વિશે હતી જેની નાની બહેનને બ્લેકમેલ કરવામાં આવી રહી હોય છે. તેનાથી કંટાળીને તે પોતાનું જીવન પૂર્ણ કરવાનો વિચાર કરી લે છે. આ ફિલ્મની અંદર કેટલાક એડલ્ટ સીન પણ હતા.

Image Source

સોના અબ્રાહમને ફિલ્મના ડાયરેક્ટરે વાયદો કર્યો હતો કે આ સીનનો જરૂરી ભાગ વાપર્યા બાદ તેને ડીલીટ કરી દેવામાં આવશે. અભિનેત્રીનું કહેવું હતું કે આ ફિલ્મની કોઈ સ્ક્રીપટ નહોતી. ફિલ્મના દૃશ્યોને એમ જ શૂટ કરવામાં આવ્યા હતા.

Image Source

શૂટિંગ દરમિયાન તેને કહેવામાં આવ્યું હતું કે તેને એક એવું સીન કરવાનું રહેશે જ્યાં તેને એક અંતરંગ બતાવવામાં આવશે. જે પછીથી તેને એડલ્ટ ફૂટેજ સાથે બ્લેકમેલ કરે છે. ત્યારબાદ તેની એ કલીપ ઇન્ટરનેટ ઉપર વાયરલ કરી દેવામાં આવી. પોર્ન સાઈટ ઉપર તેના આ સીનના ઘણા જ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા.

Image Source

ઇન્ટરનેટ ઉપર આ સીન લીક થયા બાદ સોના અબ્રાહમનો આખો પરિવાર પોલીસ પાસે ગયો અને આ વીડિયોને ઇન્ટરનેટ ઉપરથી હટાવવાની માંગણી કરી પરંતુ 6 વર્ષ વીતવા છતાં પણ આ સીનને હટાવવામાં આવ્યું નહીં. આજ કારણે સોનાના જીવનમાં તોફાન રોકાવવાનું નામ જ નથી લઈ રહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Sona M Abraham (@realsonaabraham) on

આ ઘટનાએ તેને માનસિક રૂપે તોડીને રાખી દીધીતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાત રજૂ કરે છે. આ મામલામાં પોલસીએ આરોપીઓની ધરપકડ પણ કરી છે પરંતુ બાદમાં તેમને જામીન પણ મળી ગયા હતા.