બધી હદો પાર : જેલથી નીકળતા જ જમાઇએ કરી દીધી સાસુની બેરહમીથી હત્યા, પ્રાઇવેટ પાર્ટ પર કર્યો હુમલો, પછી કર્યુ આ કામ…

હેવાન જમાઈએ સાસુના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધો વાંસનો ડંડો ને પછી…

મહારાષ્ટ્રમાં છેલ્લા દિવસોમાં 32 વર્ષિય છોકરી પર રેપ અને મર્ડરનો મામલો હજી ઠંડો પડ્યો નથી, ત્યાં એક બીજી શર્મનાક ઘટના સામે આવી છે. મુંબઇના વિલે પાર્લેમાં એક જમાઇએ તેેની સાસુની હત્યા કરી પ્રાઇવેટ પાર્ટમાં વાંસ નાખી દીધુ. આરોપી જમાઇની પોલિસે ધરપકડ કરી લીધી છે અને 14 સપ્ટેમ્બર સુધી તેને પોલિસ કસ્ટડીમાં મોકલ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મહિલા તેની દીકરી સાથે રહેતી હતી. ત્રણ વર્ષથી ચેન સ્નેચિંગની ઘટનામા પહેલાથી જ જેલમાં બંધ આરોપીને 1 સપ્ટેમ્બરના રોજ છોડવામાં આવ્યો હતો. પોલિસે જણાવ્યુ કે, શરૂઆતી તપાસમાં સામે આવ્યુ છે કે, આ વ્યક્તિએ તેની સાસુુની ના માત્ર ક્રૂરતાથી હત્યા કરી પરંતુ તેની લાશ સાથે બર્બરતા પણ કરી. પોલિસ અનુસાર તેેણે તેની સાસના માથા પર હુમલો કર્યો અને ચાકુથી વાર કર્યા બાદ તેણે પ્રાઇવેટ પાર્ટમાં એક વાંસ નાખી દીધુ અને એક આંતરિક અંગને બહાર નીકાળી દીધુ.

આ મહિલા તેની દીકરી સાથે રહેતી હતી. આરોપી જમાઇ ચેન સ્નેચિંગના ગુનામાં ત્રણ વર્ષથી જેલમાં હતો અને 1 સપ્ટેમ્બરના રોજ બહાર આવ્યો હતો. જેલથી છૂટ્યા બાદ આરોપી તેની પત્નીને મળવા ગયો હતો અને તેણે જોયુ કે, તેણે બીજા લગ્ન કરી લીધા છે અને તે ગર્ભવતી છે. આરોપી પત્નીના બીજા લગ્નથી ઘણો ગુસ્સામાં હતો, તેણે નવા પતિને છોડવા માટે પણ કહ્યુ. આગળના દિવસે જયારે તે તેને મળવા ગયો તે તે ત્યાંથી ચાલી ગઇ હતી. તેણે તેની સાસુથી તેનું એડ્રેસ જાણવાની કોશિશ કરી, પરંતુ તેમણે ના કહી દીધી. તે બાદ આરોપીએ સાસુ સાથે મારપીટ કરી અને ચાકુથી વાર કર્યા.

Shah Jina