અજબગજબ

119 વર્ષ પહેલાની તસ્વીર જોઈને પડી જશો અચંબામાં, ZOOM કરીને જોવા પર પકડી લેશો માથું

જિંદગી બધાને મળે છે અને એક દિવસ ખત્મ પણ થઇ જાય છે. જિંદગીને કોઈ પકડી નથી રાખી શકતું. જિંદગીની પળો અને યાદને યાદમાં કંડારી જ શકાય છે. પરંતુ ઘણી એવી તસ્વીરો હોય છે જે સવાલ ઉભા કરી દે છે. જેનો આજે વર્ષો બાદ પણ કોઈ જવાબ નથી મળતો. આજે અમે તમને એક એવી જ તસ્વીર દેખાડવા જઈ રહ્યા છીએ. જે જોઈને તમે વિચારતા થઇ જશો.

Image Source

આ તસ્વીર 119 વર્ષ પહેલા ખેંચવામાં આવી છે. આ તસ્વીરમાં બેલફાસ્ટ આયર્લેન્ડમાં આવેલી લીનન કપડામાં કામ કરતી યુવતીઓની છે. પહેલી નજરે આ તસ્વીર જોતા સાફ દેખાય છે કે, બધી યુવતીઓના કમરમાં તેના કામ કરવાના ઓજાર બાંધેલા છે.

પહેલા આ તસ્વીર જોઈએ તો એવું લાગે કે, આ તસ્વીર સામાન્ય છે. પરંતુ જો આ તસ્વીરને નીરખીને જોવામાં આવે તો તમને આ તસ્વીરમાં એવું જોવા મળશે કે તમારા હોંશ ઉડી જશે.

Image Source

આ તસ્વીરમાં જમણી બાજુની બીજી લાઈનમાં પહેલી બેસેલી છોકરીના ખમ્ભા પર એક હાથ હાથ રાખ્યો છે. પરંતુ આ હાથ કોને છે તે ખબર નથી પડતી. કારણકે આ હાથ સાથે કોઈ માણસનું શરીર નથી જોવા મળતું.

Image Source

આ તસ્વીર ને ના તો ફોટો શોપ કર્યું છે ના તો કોઈ સ્પેશિયલ ઇફેક્ટ આપી છે. અથવા ફોટોગ્રાફર દ્વારા એવી કરામત કરવામાં આવી હોય કે લોકો ડરી જાય અથવા તેની કલાની પ્રશંસા કરે. પરંતુ આ કૈક અલગ જ વાત છે. જો તમે ભૂતપ્રેત અને આત્માઓને માનો છો તો તમે તેનું રહસ્ય સમજી ગયા હશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.