અજબગજબ

પઝલ: નીચે આપેલ 3 પઝલના જવાબ આપો, અને મિત્રો સાથે પણ શેર કરો…

પઝલ નંબર -1

અહીં તમને એક પઝલ આપવામાં આવી છે. આ પઝલમાં તમને ઘણા બધા મેડલ્સ આપવામાં આવ્યા છે. તમારે એમાં ધ્યાનથી જોઈને શોધવાનું છે કે કયું મેડલ બધા જ મેડલ્સ કરતા અલગ છે. મળી જાય એટલે કયું મેડલ અલગ છે અને કેમ અલગ છે એ જણાવવાનું છે.

Image Source

જવાબ છે ત્રીજી આડી હરોળમાં બીજું મેડલ. બધા જ મેડલો એક સરખા છે ફક્ત આ એક જ મેડલ અલગ છે. કારણ કે આ બધા જ મેડલમાં ગોળમાં વચ્ચે ત્રણ આડી લીટીઓ દેખાઈ રહી છે જયારે આ મેડલમાં વચ્ચેની જગ્યા ખાલી દેખાઈ રહી છે.

Image Source

પઝલ નંબર -2

આ પઝલમાં આ પઝલમાં તમને ઘણા બધા પેંગ્વિન આપવામાં આવ્યા છે. તમારે એમાં ધ્યાનથી જોઈને શોધવાનું છે કે કયું પેંગ્વિન બધા જ પેંગ્વિન કરતા અલગ છે. મળી જાય એટલે કયું પેંગ્વિન અલગ છે અને કેમ અલગ છે એ જણાવવાનું છે.

Image Source

જવાબ છે સૌથી છેલ્લી આડી હરોળમાં છેલ્લેથી ત્રીજું. બધા જ પેંગ્વિન એક સરખા છે ફક્ત આ એક જ પેંગ્વિન અલગ છે. કારણ કે આ પેંગ્વિન જ નથી આ ઘુવડ છે.

Image Source

પઝલ નંબર -3

આ પઝલમાં તમને એકસરખી દેખાતી ત્રણ બિલાડીઓ આપવામાં આવી છે. તમારે આ બિલાડીઓને ધ્યાનથી જોવાની છે અને શોધવાનું છે કે આમાંથી કઈ બિલાડી બીજી બિલાડીઓ કરતા અલગ છે. અને એ કેમ અલગ છે એ પણ જણાવવાનું છે.

Image Source

જવાબ છે ત્રીજી બિલાડી. આ બિલાડીની આંખો ઉપર જુઓ. તેની આંખો પર ભમ્મર નથી. ધ્યાનથી જોશો તો ખબર પડી જશે.

Image Source

આ પઝલો પોતાના મિત્રો સાથે પણ શેર કરો અને મજા કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks