મનોરંજન

સૈફ અલી ખાનની બહેન અને કરીના કપૂર બાળકો સાથે લંડનમાં વેકેશનની મજા માણી રહ્યા છે, જુઓ બધી જ તસ્વીરો

હાલમાં બોલીવુડના લગભગ મોટા ભાગના સિતારાઓ વેકેશન માણવા વિદેશ પહોંચી ગયા છે.  કોઈ માલદીવમાં  આનંદ લઇ રહ્યું છે તો કોઈ વેકેશન માનીને પરત ફરી રહ્યું છે. ત્યારે આ વચ્ચે  કરીના કપૂર પણ ફેમિલી સાથે લંડનમાં રજાનો આનંદ લઇ રહી છે. કરીના કપૂરના પુત્ર તૈમુર ખાન થોડા-થોડા દિવસે સોશિયલ મીડિયામાં ઝળકતો રહે છે.

 

View this post on Instagram

 

Pause for breath #londondiaries #parksandrec

A post shared by Soha (@sakpataudi) on

પટૌડી પરિવાર આજકાલ રજાના મૂડમાં છે.  કરીના કપૂર તેના પતિ સૈફ અને પુત્ર તૈમુર સાથે ઘણા સમયથી લંડનમાં છે. ત્યારે આ વચ્ચે સોહા અલી ખાન અને તેનો પતિ કૃણાલ ખેમુ પણ આ લંડન પહોંચી ગયા છે.

Image Source

સોહા તેની ફેમિલી અને બાળકોના ફોટો લગાતાર શેર કરતી રહે છે. સોહા અને કૃણાલ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છે. તે બાળકો સાથે ફોટો શેર કરતા રહે છે

 

View this post on Instagram

 

A post shared by Kunal Kemmu (@khemster2) on


સોહાએ તેનું પુત્રી ઇનાયા અને ભાભી કરીના એની તૈમુર સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોના કેપશનમાં લખ્યું હતું કે, ‘ફાર્મ પર એક દિવસ’ આ ફોટોમાં રણવિજયસિંઘની પત્ની પ્રિયંકા સિંઘા અને તેની પુત્રી કાયનાત પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A day at the farm #willowsactivityfarm #timandinni #timandinniandkai @priankasingha #londondiaries

A post shared by Soha (@sakpataudi) on


આ પહેલા સોહાએ બન્ને બાળકોનનું ખુબ જ સુંદર ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ ફોટોમાં ઇનાયા અને તૈમુર એક ફાર્મ હાઉસમાં નજરે આવે છે. લંડનના ફાર્મ હાઉસ પર બન્ને એક કાળા કલરના જાનવરને જોતા નજરે આવે છે. તૈમુર પિલર પકડીને લટકતો દેખાય છે. જ્યારે ઇનાયા ચૂપચાપ ઉભી છે. બન્નેનો આ ફોટો પાછળથી લેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

Hanging at the farm with #timandinni #willowsactivityfarm #londondiaries

A post shared by Soha (@sakpataudi) on


જણાવી દઈએ કે ગયા વર્ષે સોહા અલીખાન, કૃણાલ ખેમુ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન માલદીવમાં વેકેશન માણવા ગયા હતા. ત્યારના પણ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks