નહિ જોયો હોય સોશિયલ મીડિયા સેંસેશન સોફિયા અંસારીનો આવો વીડિયો, જોઇને ચાહકોની વધી રહી છે ધડકન- જુઓ

આ હસીના ઉઘાડી થઈને આળોટતી હતી, લીક થઈ ગયો પ્રાઈવેટ વીડિયો, ચુપચાપ જ જોજો

Sofia Ansari Bedroom Video: લાખો દિલોની ધડકન વધારનારી સોફિયા અંસારી જ્યારે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે, ત્યારે હંગામો મચી જાય છે. તેની એક પોસ્ટથી ઈન્ટરનેટનો પારો વધી જાય છે. હસીના તેના બોલ્ડ અવતાર માટે જાણીતી છે. સોફિયા ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરતી રહે છે.

અભિનેત્રી પોતાની બોલ્ડ અને કિલર સ્ટાઈલથી લોકોને ક્લીન બોલ્ડ બનાવતી રહે છે. તેના ફેન્સ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. દર વખતની જેમ આ વખતે પણ સોફિયાએ ઈન્સ્ટાગ્રામ પર એવો વીડિયો મૂક્યો છે, જેને જોઈને બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. અભિનેત્રીએ આ વીડિયો જેવો જ શેર કર્યો કે ઝડપથી વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

સોફિયાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે શર્ટ અને શોર્ટ્સમાં બેડરૂમમાં જોવા મળી રહી છે. જે બાદ તેનું ટ્રાંસફોર્મેશન થાય છે અને પછી તે બ્લેક મોનોકિનીમાં જોવા મળે છે. આ મોનોકિનીમાં સોફિયા ઘણી જ બોલ્ડ લાગી રહી છે અને તે તેની કિલર અદાઓથી ચાહકોના દિલ ઘાયલ કરી રહી છે.જણાવી દઈએ કે સોફિયાના ફેન્સની યાદી ઘણી લાંબી છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

ઈન્સ્ટાગ્રામ પર તેના 9 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. સોફિયા હોટનેસમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. જો કે સોફિયાને ઘણી ટ્રોલ પણ કરવામાં આવે છે.પરંતુ તેનાથી અભિનેત્રીને કોઈ ફરક પડતો નથી. ઉલ્લેખનીય છે કે, સોફિયા અંસારી આજે કોઈ ઓળખની મોહતાજ નથી.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

સોફિયા અંસારી સોશિયલ મીડિયા સ્ટાર છે. તેણે વર્ષ 2019માં ટિકટોક પર શોર્ટ વીડિયો બનાવવાનું શરૂ કર્યું, અને આનાથી તેને ઘણી લોકપ્રિયતા મેળવી. ટિકટોક પર પ્રતિબંધ બાદ તેણે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર એકાઉન્ટ બનાવ્યુ અને હવે તે આનાથી ચાહકો સાથે જોડાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

Shah Jina