કોણ છે રીવા અરોરા જે 13 વર્ષની ઉંમરે જ બની ગઇ છે સોશિયલ મીડિયા સેંસેશન- જુઓ ગોર્જિયસ અને હોટ તસવીરો

ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક અને ગુંજન સક્સેના:ધ કાર્ગિલ ગર્લથી ફેમસ થયેલી રીવા અરોરા ઘણા ઓછા સમયમાં સોશિયલ મીડિયા સેંસેશન બની ગઇ છે. તે તેની કાતિલ અદાઓ અને બોલ્ડનેસથી મોટી મોટી અભિનેત્રીઓને પણ માત આપી રહી છે. રીવા અવાર નવાર ચર્ચામાં રહે છે. તે સલમાન ખાન સાથે પણ અભિનય કરી ચૂકી છે. બલાની ખૂબસુરત રીવા અરોરા ઘણી ચર્ચામાં રહી હતી.

બિગબોસ ફેમ કરણ કુંદ્રા સાથે તેનો એક રોમેન્ટિક વીડિયો વાયરલ થયો હતો અને તે બાદ 13 વર્ષની રીવાને લઇને ઘણા લોકો અલગ અલગ વાતો કરી રહ્યા હતા. જો કે, વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી હટાવી લેવામાં આવ્યો હતો પણ તેને લઇને રીવા અને કરણની ખૂબ આલોચના થઇ હતી. વીડિયોને લઇને રીવાના માતા-પિતાની પણ ખૂબ આલોચના કરવામાં આવી હતી.

યુઝર્સે તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે રીવાને યંગ બતાવવા માટે ઇંજેક્શન અપાવડાવ્યા છે. જો કે, આ બધા આરોપોને લઇને રીવા કે તેના પરિવાર તરફથી કોઇ નિવેદન સામે આવ્યુ નથી. રીવાના માતા-પિતાને વાયરલ વીડિયોને ખામિયાજો ભોગવવો પડ્યો હતો, જ્યારે કરણને પણ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. કરણ સિવાય રિવા અને સિંગર હની સિંહનો પણ એક વીડિયો સામે આવ્યો હતો, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.

કરણ કુંદ્રા અને મીકા સિંહ સાથે રીવાનો વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સે આરોપ લગાવ્યો કે આ લોકો બાળ યૌન શોષણને વધારો આપી રહ્યા છે. રીવા અરોરા અવાર નવાર તેની ઇન્સ્ટા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. તે કેટલાક સમય પહેલા ઇન્સ્ટા પર ઝી5 પર આવનાર વેબ સીરીઝ તાજ:ડિવાઇડેડ બાય બ્લડની અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાથે એક પોસ્ટ શેર કરી હતી, સાથે જ પોતાની પણ તેણે સાડી પહેરેલી અલગ અલગ તસવીરો શેર કરી હતી,

જેમાં આ હસીના કમાલ લાગી રહી હતી. રીવાને જોઇ યુઝર્સ તેની ઉંમર વિશે પૂછે છે. આમ તો તેની પોસ્ટ્સ પર ઘણીવાર કંઇક એવી હોય છે જેમાં તે પોતાને ઉંમર કરતા મોટી દેખાવવાની પણ કોશિશ કરે છે. આ ચક્કરમાં એકવાર તેનું ઇન્સ્ટા એકાઉન્ટ ડિલીટ પણ થઇ ગયુ હતુ. રીવાએ કરણ કુંદ્રા સાથે એક તસવીર શેર કરી હતી, 12 વર્ષની અભિનેત્રી પોતાના કરતા ઘણા મોટા એક્ટર સાથે રોમેન્ટિક વીડિયોમાં નજર આવી હતી.

એટલું જ નહિ વીડિયોમાં આલ્કોહોલ સેટઅપ પણ હતુ. જેને કારણે તેની ઘણી આલોચના થઇ હતી. તે બાદ તેની માતાને માફી માગવી પડી હતી. કારણ કે ઇન્સ્ટાગ્રામ પરથી તેનું એકાઉન્ટ ડિલીટ થઇ ગયુ હતુ. જો કે બાદમાં એકાઉન્ટ રિકવર પણ થયુ હતુ. જો કે, ઘણા લોકો રીવાને પૂછે છે કે શું સાચેમાં તે 13 વર્ષની છે ? જણાવી દઇએ કે, રીવાનો જન્મ ફેબ્રુઆરી 2010માં દિલ્લીમાં થયો હતો. તે વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં નજર આવી હતી. તેણે આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

રીવાએ હોલિવુડ ફિલ્મ બેસ્ટ ફ્રેન્ડ્સમાં પણ કામ કર્યુ છે. જે 2018માં રીલિઝ થઇ હતી. આમ તો રીવાની ઉંમર 13 વર્ષ છે પણ તેનું ટ્રાંસફોર્મેશન જોઇ બધા હેરાન છે. રીવાએ મેરે પાપા હીરો હીરાલાલથી ટેલિવિઝનમાં ડેબ્યુ પણ કર્યુ હતુ, શોમાં તેણે ગુનગુનની ભૂમિકા નિભાવી હતી. રીવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાનો ગોર્જિયસ અવતાર ચાહકો સાથે શેર કરતી રહે છે. રીવાની ફેન ફોલોઇંગ પણ ઘણી લાંબી છે. તેને ઇન્સ્ટા પર 10 મિલિયન કરતા પણ વધારે લોકો ફોલો કરે છે.

Shah Jina