બૉલ્ડ તસવીરો ખેંચવાની શોખીન છે આ હોટ યુવતી, ફિગર જોઈને આંખો ફફડી જશે
ટીવી અભિનેત્રી અને બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેની બોલ્ડનેસ અને અનોખી ફેશન સેન્સને કારણે સોશિયલ મીડિયા પર મશહૂર છે, તેની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. પોતાને હોટ અને બોલ્ડ દેખાડવા માટે ઉર્ફી હંમેશા તેના ડ્રેસ સાથે કંઇકના કંઇક નવા નવા પ્રયોગ કરતી રહે છે. જો કે હવે અભિનેત્રીને હોટનેસના મામલે માત આપવા માટે એક છોકરી મેદાનમાં ઉતરી આવી છે, જેનું નામ છે સોફિયા અંસારી.
View this post on Instagram
જોતજોતામાં જ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી સોફિયાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. આવી સ્થિતિમાં જ્યાં એક તરફ ફેન્સ તેના લુકના દિવાના છે, તો બીજી તરફ ટ્રોલર્સ પણ તેની પાછળ પડી ગયા છે. તેણે 25 વર્ષની ઉંમરે તેના લુક્સથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ટિકટોક સ્ટારથી ઇન્સ્ટાગ્રામ ક્વીન બનેલી સોફિયા અંસારી સોશિયલ મીડિયા ક્વિન છે.
View this post on Instagram
સોફિયા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો માટે યુવાનોમાં ખૂબ જ ફેમસ છે. સોફિયા અંસારી તેના શોર્ટ વીડિયો માટે ખૂબ જ ફેમસ છે. સોફિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર બોલ્ડ અને હોટ ફોટો જ જોવા મળશે. ઘણી વખત સોફિયા તેની બોલ્ડ તસવીરોને કારણે ટ્રોલ પણ થઈ જાય છે. જ્યાં એક તરફ લોકો સોફિયા અંસારીને ખૂબ પસંદ કરે છે.
View this post on Instagram
ત્યાં બીજી તરફ ધાર્મિક કટ્ટરપંથીઓ આવી તસવીરો શેર કરવાને કારણે તેને ખૂબ નફરત કરે છે. હાલમાં જ સોફિયાના એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય કારણ હોટ કન્ટેન્ટ બનાવવાનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્સ્ટાગ્રામ પર સોફિયાના 9 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે. જો કે, પોતાને Creator, Model ,Gymnastic ક્રિએટર, મોડલ અને જીમનાસ્ટિક ગણાવતી સોફિયાના વીડિયોમાં કંઈક એવું જોવા મળે છે જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે, પરંતુ તેની હરકતો ઘણીવાર છોકરાઓને નશામાં ધૂત કરી દે છે.
View this post on Instagram
છોકરાઓને સોફિયાના વીડિયો ઘણા ગમે છે. જ્યારથી સોફિયા સો.મીડિયા પર ફેમસ થઇ છે, ત્યારથી ચાહકો સોફિયા વિશે બધું જાણવા માટે ઉત્સુક છે. સોફિયા અંસારી ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર છે. તેના લગભગ દરેક વિડિયોમાં સોફિયા ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેરીને ડાન્સ કરે છે અને બોલ્ડ મૂવ્સથી ચાહકોને બેકાબૂ બનાવે છે. સોફિયા પશ્ચિમ બંગાળની છે.
View this post on Instagram
તેના બોલ્ડ વીડિયોએ ઈન્સ્ટાગ્રામની કોમ્યુનિટીની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કર્યું હતુ જેના કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ભારત સરકારે ટિક-ટોક પર પ્રતિબંધ મૂક્યા પછી સોફિયા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર સક્રિય થઈ. તેના એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો હતો.