આ અભિનેત્રીએ વેબ સીરીઝમાં ઉતારી ફેક્યા કપડા, ઇંટીમેટ સીન્સ વાળી વેબ સીરીઝ જોઇ ઉડી જશે હોંશ

ઓટોટી પ્લેટફોર્મ ઉલ્લુ એપ પર આ દિવસોમાં બોલ્ડ વેબ સિરીઝે ધૂમ મચાવી છે. તમને અહીં એક કરતાં વધુ બોલ્ડ વેબ સિરીઝ જોવા મળશે. આ દિવસોમાં ‘ચરમસુખ ચોલ હાઉસ 2’ સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ‘ચરમસુખ ચોલ હાઉસ 2’માં અભિનેત્રી સ્નેહા પોલે અભિનય કર્યો છે અને એવા ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે કે ચાહકોનો સીન્સ જોઇને પરસેવો છૂટી ગયો છે.આ સીરીઝમાં સ્નેહા પોલે કેમેરાની સામે પોતાના કપડા ઉતારી દીધા છે. આ વેબ સિરીઝમાં સ્નેહા પોલે બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે.

વેબસિરીઝની ટૂંકી ક્લિપ્સ વાયરલ થઈ રહી છે અને તેને હજારો અને લાખો વ્યૂઝ મળ્યા છે. સ્નેહા પોલ પોતાના હોટ સ્ટાઈલ માટે ફેમસ રહે છે. સ્નેહા આ દિવસોમાં પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ‘ચરમસુખ ચોલ હાઉસ 2’ને OTTની ખૂબ જ હોટ અને બોલ્ડ સીરીઝ માનવામાં આવે છે. અભિનેત્રી સ્નેહા પોલે આ સીરીઝમાં કેમેરા સામે કપડાં ઉતારીને સનસનાટી મચાવી દીધી છે. સ્નેહા પોલના અંતરંગ દ્રશ્યો એવા છે કે દર્શકો કવિતા ભાભી ફેમ કવિતા રાધેશ્યામ અને લલિતા ભાભી ફેમ આભા પોલને પણ ભૂલી ગયા હતા.

આ બંને અભિનેત્રીઓએ હોટ સીન્સથી ગભરાટ મચાવ્યો હતો પરંતુ સ્નેહા પોલની સામે આ બંને પણ નિષ્ફળ રહી હતી. સિરીઝમાં તે સાડી પહેરીને પોતાની સ્ટાઈલનો જાદુ ચલાવતી જોવા મળે છે. સ્નેહા પોલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ ફોટોઝથી ભરેલું છે. તેણે પોતે આ વેબસીરીઝમાંથી પોતાનો લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સ્નેહા પોલ રિયલ લાઈફમાં ઘણી હોટ છે. આ વેબસીરીઝમાં સ્નેહા પોલે કોસ્ટાર સાથે જોરદાર હોટ સીન્સ અને કિસિંગ સીન આપ્યા છે.

સ્નેહા પોલની વેબસીરીઝની પ્રથમ સીઝન પણ જબરજસ્ત હિટ રહી હતી. બીજી સીઝનનો ટીઝર વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઉલ્લુ એપના ઈન્સ્ટાગ્રામ એપ પર વિડીયો જોઈને સ્ટોરીનો ખુલાસો થશે. આ સીરિઝ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને ઘણી જ જોવામાં પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ullu (@ulluapp)

Shah Jina