ઓછી હાઈટ વાળી પત્નીના શૂઝ ઉપરથી નીચે ઉત્તરાવવા માટે પતિએ કરાવ્યું એવું કામ કે વીડિયો જોઈને રહી જશો હેરાન… જુઓ

પત્નીને પતિને કહ્યું “જૂતા ઉપરથી ઉતારી આપો..” પછી પતિએ એવું કામ કરાવ્યું કે યુઝર્સ પણ જોઈને… જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર પતિ પત્નીના ઘણા જોક્સ અને વીડિયો વાયરલ થતા હોય છે. તો ઘણીવાર તમે વાયરલ થતા વીડિયોમાં પતિ પત્નીનો અનોખો મસ્તી મજાક પણ જોયો હશે. જેને જોઈને કોઈનું પણ દિલ ખુશ થઇ જાય. ક્યારેક પતિ પત્નીને હેરાન કરતો હોય તો ક્યારેક પત્ની પતિને હેરાન કરતી જોવા મળે છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પતિ તેની પત્નીને એવી રીતે હેરાન કરી રહ્યો છે કે લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ પત્નીની ક્યુટનેસ પણ દિલ જીતી લેનારી છે. તમને પણ આ વીડિયો જોઈને ખુબ જ મજા આવી જશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પત્નીની હાઈટ થોડી ઓછી છે અને તે તેના શૂઝ પહેરવા માંગે છે. પરંતુ તેના શૂઝ ઊંચે મુકેલા છે જેને ઉતારવા માટે તે તેના પતિને કહે છે. પતિ શૂઝ ઉતારી આપવા માટે પત્ની સામે અનોખી શરત મૂકી છે. પતિ તેની પત્નીને તેના પગે લાગવાનું કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Simran (@vermasimran251)

પત્ની પણ પતિને એકવાર પગે છે જેના બાદ પતિ 10 વાર પગે લાગવાનું કહે છે. પગે લાગ્યા બાદ પત્ની શૂઝ આપવાનું કહે છે ત્યારે પતિ ફક્ત એક જ શૂઝ આપે છે અને બીજા શૂઝ માટે ફરીથી 10 વાર પગે લાગવાનું કહે છે. પગે લાગ્યા બાદ પતિ બીજો શૂઝ આપે છે અને બંને પછી મસ્તી કરતા પણ જોવા મળે છે. જેના કારણે આ ક્યૂટ દંપતીની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Niraj Patel