ફિલ્મી દુનિયા

બ્રેકીંગ ન્યુઝ: સુશાંત પછી આ સેલિબ્રિટીએ કરી આત્મહત્યા, માત્ર 16 વર્ષની ઉંમરે વર્ષની ઉંમરે..જાણો વિગત

2020નું વર્ષ ફિલ્મી જગત માટે ખરાબ સાબિત થઇ રહ્યું છે.એક પછી એક ફિલ્મી સિતારાઓ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. લોકો હજુ સુશાંત આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે.

 

View this post on Instagram

 

Make peace with your broken pieces🔪

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

ટિકટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી છે. હાલ તેણે કયા કારણોસર આત્મહત્યા કરી છે જે અંગે માહિતી મળી નથી. સિયાની ઉંમર માત્ર 16 વર્ષની જ હતી. તેના TikTok પર 11 લાખ જેટલા ફોલોઅર્સ હતા.

 

View this post on Instagram

 

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

બોલીવુડના જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સિયા કક્કરના આપઘાત અંગે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. વિરલ ભાયાણીએ આ સમાચાર આપતા લખ્યું હતું કે, તેમણે સિયાના મેનેજર અર્જુ સરિન સાથે વાત પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

હજુ ગઈકાલે રાત્રે જ સિયાએ પોતાના મેનેજર સાથે વાત કરી હતી અને ત્યારે તેનો મૂડ એકદમ બરાબર હતો. તે આવું કોઈ પગલું ભરશે તેનો તેણે કોઈ અણસાર પણ નહોતો આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

સિયાએ પોતાના હાલમાં TikTok પર મૂકેલા વિડીયો જોઈને કોઈ કલ્પના ના કરી શકે કે તે અચાનક જ આવું પગલું ભરી બેસશે.

થોડાક કલાક સિયા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં ડાન્સ વીડિયો પણ અપલોડ કર્યો હતો. સિયાએ ગઈકાલે જ ટિક્ટોક પર ચાર વિડીયો પોસ્ટ કર્યા હતા.

 

View this post on Instagram

 

Glitter is always an option ✨

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

આ વિડીયોમાં તે ખૂબ જ ખુશ જણાઈ રહી હતી. સિયા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ હતી. તેના પર પણ તેના 91,200 ફોલોઅર્સ હતા.

 

View this post on Instagram

 

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.