અમેરિકાની 6 ટીચર ભૂલી મર્યાદા અને સંસ્કાર, વિદ્યાર્થીઓ સાથે ચાલુ પડી ગઈ, રંગરેલિયા મનાવ્યા; ટીચર્સની ઉંમર 25થી 38 વર્ષની વચ્ચે છે

આ જોઈ લો હવસખોર ટીચરોને, 6 ટીચરે સગીર બાળકો સાથે ચાલુ પડી ગઈ, ખુબ રંગરેલિયા મનાવ્યા, જુઓ PHOTOS

સ્કૂલ વિદ્યાનું મંદિર છે. અહીં માતા-પિતા તેમના બાળકોને શિક્ષા માટે મોકલે છે. વિચારે છે કે એજ્યુકેટ થઇને બાળક ઘર, સમાજ અને બધી જગ્યાએ પરિવારનું નામ રોશન કરશે. પણ વિચારો કે જો તેની સાથે શાળામાં ગેરવર્તણૂક થાય, તો તેના મન પર કેટલી ભયંકર અસર પડશે. એવું માનવામાં આવે છે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આદર અને પવિત્ર સંબંધ છે.

આપણા દેશમાં શિક્ષકને ભગવાન કરતા પણ ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધને તાર-તાર કરે છે. અમેરિકામાં 6 મહિલા શિક્ષકોની યૌન શોષણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા ટીચર શાળામાં બાળકોને નિશાન બનાવતી અને પછી તેમને શરીર સંબંધ માટે દબાણ કરતી. અમેરિકામાં છેલ્લા બે દિવસમાં છ મહિલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે.

એટલું જ નહીં, આ મહિલા શિક્ષિકા વિદ્યાર્થીને થર્ડ ડિગ્રી ટોર્ચર પણ કરતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ડૈનવિલની એલેન શેલ નામની 38 વર્ષિય ટીચર પર થર્ડ ડિગ્રી રેપનો આરોપ છે. આ કેસમાં દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ અનુસાર, શેલ પર બે 16 વર્ષના છોકરાઓ સાથે ત્રણ વખત સેખ્સ માણવાનો આરોપ છે.

શેલ ગુરુવારે ગેરાર્ડ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થઇ હતી. વૂડલોન એલિમેન્ટરી સ્કૂલની 38 વર્ષીય શિક્ષિકા એલેન શેલ પર બે સગીર વિદ્યાર્થીઓ સાથે થર્ડ-ડિગ્રી બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અર્કાંસસમાં શિક્ષિકા તરીકે કામ કરતી એક મહિલા પર ફર્સ્ટ ક્લાસની કેટેગરીના રેપનો આરોપ છે.

તે સગીર વિદ્યાર્થિઓ સાથે ગેરકાયદેસર સેખ્સ કરતી હતી. જો કે, આ મહિલા શિક્ષિકા શુક્રવારે જ આત્મસમર્પણ કરવાની હતી, પરંતુ તેણે તેના પદ પરથી રાજીનામું આપી દીધું. જો કે, તે કોર્ટમાં હાજર થઇ નથી. ઓક્લાહોમાની 26 વર્ષીય એમિલી હેનકોકની પણ ગુરુવારે (13 એપ્રિલ)ના રોજ ધરપકડ કરવામાં આવી હતી

કારણ કે સ્થાનિક પોલીસને એક વિદ્યાર્થી સાથે તેના ગેરકાયદેસર સંબંધો વિશે માહિતી મળી હતી. હેનકોક ગયા વર્ષે ઓક્ટોબરથી સ્નેપચેટ પર સગીર વિદ્યાર્થી સાથે વાત કરી રહી હતી. તેના પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે અશ્લીલ અને અભદ્ર વસ્તુઓ અને કૃત્ય સહિત અનેક કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સગીર સાથે અશ્લીલ કે અશ્લીલ લખાણ કે કપડા વગરના ફોટા મોકલવાનો અને સેખ્સ વિશે પૂછવાનો અને વાત કરવાનો આરોપ છે. વેલસ્ટન પબ્લિક સ્કૂલની મહિલા શિક્ષિકા એમ્મા ડેલાને હેનકોક પર પણ શાળાના પરિસરમાં એક સગીર સાથે સેખ્સ માણવાનો અને સ્નેપચેટ પર સેખ્સ ચેટ કરવાનો આરોપ છે.

Shah Jina