ખબર

રામાયણમાં સીતા માતાનો અભિનય કરનાર દીપિકા ચિખલિયાને અસલ જીવનમાં ગમે છે આ પ્રકારના કપડાં પહેરવા

લોકડાઉનમાં રામાયણનું ફરીએકવાર પુનઃ પ્રસારણ થયું, અને  રામાયણનો ભરપૂર આનંદ માણ્યો, અત્યાર સુધીના ટીઆરપીના તમામ રેકોર્ડ પણ રામાયણે તોડી નાખ્યા, ત્યારે રામાયણમાં મુખ્ય બે પાત્રો રામ અને સીતાના જીવન વિશે જાણવાની દરેકની ઈચ્છા હોય છે. રામાયણમાં સીતાનું પાત્ર અભિનેત્રી દીપિકા ચીખલીયાએ નિભાવ્યું હતું, અને આ પાત્ર દર્શકોને એટલું પસંદ આવ્યું હતું કે બહાર પણ દીપિકાને લોકો માતાની જેમ પૂજતા, તેમના ચરણ સ્પર્શ કરતા હતા. પરંતુ ઘણા લોકો એ વાત નહિ જાણતા હોય કે દીપિકાને પોતાના અસલ જીવનમાં કેવા કપડાં પહેરવા ગમતા હતા. ચાલો આજે આપણે એ વાત જાણીએ.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

સલવાર શૂટ છે પહેલી પસંદ:
દીપિકાને સલવાર શૂટ પહેરવા સૌથી વધારે ગમે છે. તે મોટાભાગે બહાર સલવાર શૂટ પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. તેના સલવાર શુટની પેટર્ન પણ અલગ અલગ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

સાડી ફરવાની પણ ખુબ ગમે છે:
માતા સીતાનો અભિનય ક્લરનાર દીપિકાને સાડી પણ પહેરવી ખુબ જ ગમે છે,  સાડીઓનું એક અલગ કલેક્શન છે. વિવિધ પ્રસંગોમાં તે સાડી પહેરેલી નજર આવે છે. તેમની પાસે ખાસ એમ્રોડરી વળી સાડીઓ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

ટી-શર્ટ પણ છે તેમની પસંદ:
દીપિકાને ટી-શર્ટ પહેરવાનું પણ વધારે ગમે છે, તેમની પાસે અલગ અલગ ટી શર્ટનું કલેક્શન છે, સાથે તે ટી શર્ટમાં પોતાની જાતને હળવી પણ અનુભવે છે. જયારે તે ફરવા માટે જાય ત્યારે ખાસ ટી શર્ટ વધારે પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

વેસ્ટર્ન સાથે છે પ્રેમ:
દીપિકા ચિખલિયાને વેસ્ટર્ન કપડાં પણ પહેરવા ગમે છે. તે જયારે ફરવા માટે બહાર જાય અથવા ઘરમાં હોય ત્યારે વેસ્ટર્ન કપડાં પહેરવાનું પણ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

ચમકીલા રંગ પહેરવાનું ખુબ ગમે છે:
દીપિકા ચિખલિયાને ખાસ કરીને ચમકીલા રંગો પહેરવાનું વધારે ગમે છે. તેની પાસે અલગ અલગ રંગોનું અલગ અલગ કપડાંઓનું કલેક્શન છે, સાથે કપડાને મેચિંગ વસ્તુઓ પણ તે પહેરવાનું પસંદ કરે છે. દીપિકા ચીખલીયાની ઉંમર આજે 54 વર્ષ છે પરંતુ તે દેખાવમાં અને ફેશનની બાબતમાં હાલની અભિનેત્રીઓ કરતા કમ નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.