દિયર ભાભીની મસ્તીના વીડિયો તો બહુ જોયા હશે, પરંતુ આ વીડિયોની અંદર જોવા મળ્યું કંઈક જુદું, ભાભીએ બનાવી મસ્ત કડક ચા

સાસરીમાં આવતા જ નવી નવેલી દુલ્હને રાખ્યો રસોડામાં પગ અને પછી દિયર માટે કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમે પણ…

સોશિયલ મીડિયામાં દિયર ભાભી અને જીજા સાળીના ઘણા વીડિયો વાયરલ થઇ જતા હોય છે, જેમાં તેમના મસ્તી મજાક પણ જોવા મળતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં નવી નવેલી દુલ્હન લગ્ન બાદ રસોડામાં પગ મૂકે છે અને તેના દિયર માટે ખાસ કામ પણ કરે છે.

એવું કહેવાય છે સાસરે પહોંચેલી નવી નવેલી દુલ્હનની પહેલી રસોઈ ખુબ જ ખાસ હોય છે, પરંતુ આ વીડિયોની અંદર કંઈક જુદું જ જોવા મળશે. વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે જયારે દિયર કેમરો લઈને રસોડામાં આવે છે

ત્યારે ભાભી “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી”નું થીમ સોન્ગ ગણગણવા લાગે છે. દિયર તેના ભાભીને કહે છે કે આજે રસોડામાં શું કરી રહ્યા છો ભાભી ? ત્યારે ભાભી કહે છે કે ચા બનાવું છું. જેના બાદ દિયર પણ બીજો સવાલ પૂછે છે કે કોના માટે ?

દુનિયાના સૌથી ક્યૂટેસ્ટ દિયર માટે ?” ત્યારે ભાભી પણ ખુબ જ શાનદાર જવાબ આપે છે કે “હા, અને કેમ એ પણ જણાવવું જરૂરી છે તો કોઈએ કહ્યું હતું કે લગ્ન બાદ સાસરે જઈને ચુડા વાળા હાથથી ચા બનાવીને પીવડાવવી જરૂર છે.” આ વીડિયોમાં દિયર અને ભાભીનું ક્યૂટ બોન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે.

આ કપલના લગ્ન 6 જુલાઈએ થયા હતા. એ સમયે બંનેના લગ્નના સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. આ કપલના ચાહકો આ સુંદર જોડીને જોઈને ખુબ જ ખુશ છે. લગ્નના બીજા દિવસે બંને તેમના પરિવાર અને કેટલાક મિત્રો સાથે  ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યા હતા.

એક્ટરે થોડાક દિવસો પહેલા પોતાનો 34મો બર્થ ડે ઉજવી રહ્યો છે. બર્થ ડે ઉજવવા માટે એક્ટરે પોતાની પત્ની અને એક્ટ્રેસ દિશા પરમાર સાથે માલદીવ્સ પહોંચી ગયો છે. પતિલગ્ન પછી બન્યા બાદ રાહુલ પહેલીવાર દિશા સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

બર્થ ડે પર રાહુલ વૈદ્યને મિત્રો અને ફેન્સ તરફથી ઢગલા બંધ શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે દિશાએ પણ સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ મૂકીને પતિને જન્મદિવસની શુભકામના આપી હતી. સેલિબ્રિટીઓ માટે સ્વર્ગ કહેવાતા માલદીવ્સથી દિશાએ રાહુલ સાથેની સુંદર તસવીરો શેર કરી છે.

તસવીરોમાં રાહુલ અને દિશા ઓરેન્જ રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. દિશા પોતાના પતિને આલિંગન આપતી જોવા મળી રહી છે. તસવીરો શેર કરતાં દિશાએ લખ્યું, “મારા જીવનના પ્રેમને જન્મદિવસની શુભકામના. હું ખુશનસીબ છું કે તું મને મળ્યો.”

આ કપલે આ જ વર્ષના જુલાઈમાં લગ્ન કર્યા હતા. રાહુલને દિશા પ્રત્યેના પ્રેમનો અહેસાસ ‘બિગ બોસ 14’ના ઘરમાં થયો હતો. તેણે TV પર દિશાને પ્રપોઝ કરી હતી. દિશાના બર્થ ડે પર પ્રસારિત થયેલા એપિસોડમાં રાહુલે દિશાને પ્રપોઝ કરી હતી. પછી વેલેન્ટાઈન્સ ડે પર દિશાએ BB ઘરમાં આવીને રાહુલનું પ્રપોઝલ સ્વીકાર્યું હતું. અને શો પૂરો થયા પછી રાહુલ અને દિશાએ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

BB ના ફેમ અને બોલીવુડના સિંગર રાહુલ વૈદ્યે તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે 16 જુલાઈએ લગ્ન કરી લીધા હતા. આ બંને કપલના મેરેજ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી હતી અને ફેન્સને ખુબ જ ગમી હતી તસવીરો. કપલના ચાહકો આ સુંદર જોડીને જોઈને ખુબ જ ખુશ છે. લગ્નના બીજા દિવસે રાહુલ વૈદ્ય અને દિશા પરમાર તેમના પરિવાર અને કેટલાક મિત્રો સાથે  ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યા હતા.

એક્ટરે એક વીડિયોમાં જણાવ્યું હતું કે તેના મામાએ કેવી રીતે તેની સુહાગરાત બગાડી નાખી હતી. તેમને જણાવ્યું હતું કે, ‘અહીંયા મારા ઘરના લોકો છે. હું મારા કઝિન સાથે પાર્ટી કરતો હતો. મેં તેમને રૂમમાં આવવાનું કહ્યું હતું. રાતના લગભગ ૩ વાગ્યા હતા અને મારી પહેલી નાઇટ હતી અને  મારી પત્ની મને સવાલ કરે છે, ‘રૂમમાં બીજું કોઈ પણ છે?

ત્યારે રાહુલે કહ્યું કે ‘હા છે’  ત્યારબાદ હું સુઈ ગયો હતો. ત્યારબાદ સવારના 8 વાગ્યે તેમના મામા ફરી વાર આવ્યા અને કહ્યું તું ઊંઘી રહ્યો છે ? મામાએ કહ્યું કે મારુ જેકેટ રહી ગયું છે તે લેવા આવ્યો છુ. તો રાહુલે કહ્યું કે મામા જેકેટ તો 12 વાગે પણ લેવા આવી શકાય છે. રાહુલની આ વાત પર લોકો ખુબ હસવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે, સાથે સાથે દિયર ભાભીના આ ખાસ અને પ્રેમાળ સંબંધની પ્રસંશા  કોમેન્ટની અંદર કરતા જોવા મળી રહ્યા છે.

તમે વીડિયોમાં જે છોકરીને જોઇ રહ્યા છો તે કોઇ બીજુ નહિ પરંતુ ટીવીની ખૂબસુરત અભિનેત્રી દિશા પરમાર છે. દિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણિતુ નામ છે. તેણે ઘણી ધારાવાહિકમાં કામ કર્યુ છે. તે તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. દિશાને બાળપણથી જ અભિનય અને ડાંસિંગનો શોખ હતો અને તે ઘણીવાર ડાંસ કોમ્પિટીશનમાં  ભાગ પણ લેતી  હતી. દિશા જયારે 17 વર્ષની હતી ત્યારે તેણે “પ્યાર કા દર્દ હે મીઠા-મીઠા પ્યારા-પ્યારા”માં પંખુરીનું પાત્ર નિભાવ્યુ હતુ.

દિશા પરમારે હાલમાં જ સિંગર રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. તે બંનેના લગ્ન સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં પણ રહ્યા હતા. રાહુલ વૈદ્ય એક સિંગર અને કંપોઝર છે, તેઓ બિગબોસ 14ના રનર અપ પણ રહ્યા છે. આ ઉપરાંત તેઓ ખતરો કે ખિલાડી 11માં પણ જોવા મળી રહ્યા છે. જયારે રાહુલ વૈદ્ય બિગબોસના ઘરમાં હતા ત્યારે દિશા તેને મળવા પણ પહોંચી હતી.

Niraj Patel