ઘોર કળયુગ: 27 વર્ષિય બહેને સગા ભાઇના 5મા બાાળકને જન્મ આપી પૂરી કરી ઇચ્છા, ભાભીએ આપ્યો સાથ અને કહ્યું કે
સમાજમાં ભાઇ-બહેનનો સંબંધ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ જયારે આ સાંભળવામાં આવ્યુ કે સગી બહેને તેના ભાઇના બાળકને જન્મ આપ્યો તો આ બાબતે શુ કહેવુ. આ સાંભળવામાં બધાને ઘણુ અલગ લાગે છે પરંતુ આ મામલો વોશિંગ્ટનમાંથી સામે આવ્યો છે.
ડેલી મેલની ખબર અનુસાર, અમેરિકાનો આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અહીં વોશિંગ્ટનમાં રહેનારા 35 વર્ષિય ઇવાન શૈલી અને તેમની પત્ની કેલ્સીના ચાર બાળકો છે. ઇવાનને લાગે છે કે તેમનો પરિવાર હજી પૂરો થયો નથી તેઓ પાંચમુ બાળક પણ ઇચ્છે છે.
ઇવાનની આ ઇચ્છા વચ્ચે એક અડચણ હતી. તેમની પત્ની કેલ્સીની કેટલીક મુશ્કેલીઓને કારણે તે પાંચમી વખત માતા બની શકતી ન હતી. તેમના જીવને ખતરો હતો અને ડોકટર્સે તેમને પાંચમી વાર માતા બનવાની પરવાનગી આપી ન હતી.
ઇવાન આ બાબતે નિરાશ હતો પરંતુ તેની 27 વર્ષિય બહેન હેલ્દે પેરિંગેરે મોટો નિર્ણય લીધો. હિલ્દેએ ભાઇ અને ભાભીની ઇચ્છા પૂરી કરવા માટે પ્રેગ્નેટ થવાનો નિર્ણય કર્યો. તેણે સરોગેસીથી પ્રેગ્નેટ થવાનો નિર્ણય લીધો.
View this post on Instagram
આ કહાનીમાં એક દિલચસ્પ વાત એ રહી કે તેના પહેલાથી જ લગ્ન થઇ ગયા હતા અને તેના ત્રણ બાળકો પણ હતા તો પણ તેને ભાઇ અને ભાભીની ઇચ્છા પૂરી કરવા માટે પ્રેગ્નેટ થવાનો નિર્ણય કર્યો અને તે તેમાં સફળ પણ રહી અને તેના ભાઇને પાંચમું બાળક પણ થયુ અને તેનો પરિવાર પૂરો થયો.
View this post on Instagram
બહેનની પ્રેગ્નેંસીનો પૂરો ખર્ચો ભાઇએ જ ઉઠાવ્યો હતો. હિલ્દેએ કેટલાક દિવસ પહેલા જ ભાઇના બાળકને જન્મ આપ્યો હતો. આ મામલો હાલ પૂરી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
View this post on Instagram