રૂમમાં ચાલતું હતું જીસ્મનો ગંદો ધંધો, અંદરનો નઝારો જોતા જ પોલીસે પણ ચોંકી ગઈ, એમાંય બે તો પરિણીત મહિલા હતી- જુઓ તસવીરો
ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર કેફે કે પછી કોઇ અન્ય જગ્યાએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થાય છે. ઘણીવાર તો એવું પણ બને છે કે પોલિસ આવી જગ્યા પર માહિતી મળતા જ દરોડો પાડે છે અને ત્યાંથી ઘણા કપલ કે પછી રૂપલલનાઓને ઝડપી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે હાલમાં આવો એક મામલો સામે આવ્યો છે, જેમાં પોલિસને રેડ દરમિયાન આપત્તિજનક હાલતમાં 5 જોડા મળ્યા. જેમને હિરાસતમાં લેવામાં આવ્યા.
હરિયાણાના સિરસામાં જીસ્મફરોશીના ધંધાની ફરિયાદ ઉઠતા જ પોલીસે કાર્યવાહી કરી અને લાલબત્તી ચોક પાસેના કેફેમાં રેડ પાડી. જે બાદ ચકચાર મચી ગઇ હતી. સિરસા પોલિસે આ દરમિયાન આપત્તિજનક હાલતમાં મળેલા 5 જોડાને પકડ્યા હતા. સિવિલ થાના પ્રભારી સહિત મહિલા પોલિસ કર્મચારીઓ પણ આ કાર્યવાહીમાં સામેલ રહ્યા હતા. સિવિલ થાના પ્રભારીએ જણાવ્યુ કે, કૈફેમાં રેડ દરમિયાન 5 જોડા આપત્તિજનક હાલતમાં મળી આવ્યા.
તેમને હિરાસતમાં લઇ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેફેમાં દેહ વેપારની ફરિયાદ લોકોએ સીએમ વિંડોમાં પણ લગાવી હતી અને જેના પર અધિકારીઓના આદેશ પર સિવિલ લાઇન પોલિસ સ્ટેશન ઇન્ચાર્જે એક ટીમનું ગઠન કર્યુ અને રેડ પાડી. તે બાદ જ્યારે પોલિસ ત્યાં પહોંચી તો અંદર 5 જોડા આપત્તિજનક હાલતમાં મળ્યા. ટીમે મહિલા પોલિસ સ્ટેશન સિરસાને આ વિશે જાણકારી આપી.
આના પર મહિલા થાના પ્રભારી એક ટીમ સાથે ત્યાં પહોંચી અને પોલિસે બધાને હિરાસતમાં લઇ પૂછપરછ શરૂ કરી. સિવિલ લાઇન થાના પ્રભારીનું આ મામલે કહેવુ છે કે તેમને સીએમ વિન્ડોથી ફરિયાદ મળી હતી કે આ કેફેમાં અવૈદ્ય રીતે દેહ વેપાર કરવામાં આવે છે. તે બાદ તેમણે આ કાર્યવાહી કરી.